SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭ ચુલની અને દીર્ઘરાજાનું વર્ણન अथ तत्र स्थितो दीर्घराजो रक्तामरीरमत् । चुलनी राज्यसर्वस्वैः सहोदूढामिव स्त्रियं ॥ १३३ ॥ मंत्री च ब्रह्मराजस्य धनुर्नामा व्यचिंतयत् । मार्जार इव दुग्धस्य राज्यस्यास्यैष रक्षकः ॥ १३४ ॥ मित्रपत्नी रमयता यशो गमयता निजं । धिगनेन ब्रह्ममैत्री शातिता लज्जया सह ॥ १३५ ॥ मैवं स्त्रीराज्यलुब्धोऽयं ब्रह्मदत्तं वधीदिति । धनुर्वरधनुं पुत्रं तद्रक्षायै न्ययोजयत् ।। १३६ ॥ ब्रह्मदत्तोऽपि विज्ञाय दीर्घराजकुचेष्टितं । दृष्टांतैर्विविधैः स्पष्टं स्वाभिप्रायमदीदृशत् ।। १३७ ॥ संयोज्य वायसं पिक्या तौ हत्वा चैवमब्रवीत् । एताविव मया घात्यौ नीतिविप्लवकारिणौ ॥ १३८ ॥ अहं काकस्त्वं पिकीति बालो न्यायमदर्शयत् । जारेण चुलनीत्युक्ता प्राह बालाद्विभेषि किं ? || १३९ ।। પરિપાલન કરવા માટે એકએક વર્ષ વારા ફરતી તેના રાજ્યમાં રહેવું એવી પ્રતિજ્ઞા કરી. ૧૩૧-૧૩૨. પહેલે વર્ષે ત્યાં રહેલ દીર્ઘરાજા રાજ્યની સાથે પોતાના ઉપર રાગી ચુલની રાણી સાથે પોતાની પરણેતરની જેમ રમવા લાગ્યો. ૧૩૩. - આ બધું જોઈને બ્રહ્મરાજાનો ધનુ નામનો મંત્રી વિચારવા લાગ્યો કે - “બીલાડાને જેમ દૂધ સોંપવામાં આવે તેમ આને આ રાજ્યનો રક્ષક કર્યો છે. ૧૩૪. આ દીર્ઘરાજાએ મિત્ર પત્ની સાથે રમતાં અને પોતાના યશને ગુમાવતાં લજ્જાની સાથે બ્રહ્મરાજા પ્રત્યેની મૈત્રીનો પણ નાશ કર્યો છે. તેને ધિક્કાર છે ! ૧૩૫. • પણ હવે સ્ત્રી અને રાજ્યમાં લુબ્ધ એવો એ બ્રહ્મદત્તપુત્રનો વધ ન કરે એમ વિચારી ધનુમંત્રીએ પોતાના વરધનું નામના પુત્રને તેનું રક્ષણ કરવા રાખ્યો. ૧૩૬. બ્રહ્મદત્ત પણ દીર્ઘરાજાનું કુચેષ્ટિત સમજી જઈને વિવિધ દષ્ટાંતોવડે પોતાનો અભિપ્રાય સ્પષ્ટપણે તેને જણાવવા લાગ્યો. ૧૩૭. કાગડાને કોયલ સાથે જોડીને, તે બંનેને હણી નાખી, આ પ્રમાણે બોલ્યો કે આની જેમ જે નીતિનો લોપ કરશે તેને હું મારી નાખીશ.” ૧૩૮. આ હકીકત સાંભળીને જાર એવા દીર્ઘ રાજાએ ચુલનીને કહ્યું કે - કાગડો ને તું કોયલ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy