________________
૧૭૧
મહાપદ્મચક્રિનું વર્ણન
विलक्षीभूतवदन-स्ततो द्विष्टः स दुष्टधीः । મુની ઇંતું ગત રાત્રી દેવેન તંમતો દૃઢ || ૧૦ |. प्रातर्नुपादिभिर्लोक-दृष्टः कष्टेन मोचितः । धिक्कृतो ह्रीविलक्षास्यः स ययौ हस्तिनापुरं ॥ ९१ ॥ मंत्री जातो महापद्म-युवराजस्य तत्र सः । जग्राह सिंहं सामंतं दुष्ट जनपदद्रुहं ॥ ९२ ॥ ततो वरं वृणीष्वेति महापद्मोऽब्रवीदमुं ।
મહાતુ વર: શે વિષેડવારે વિપો ! | શરૂ II ततो महापद्ममात्रा-ऽकारि जैनरथो महान् । लक्ष्मीनाम्न्या सपल्या च शैव्या ब्राह्मरथोऽत्र च ॥ ९४ ।। आदावुत्सवमाश्रित्य विवादे प्रसृते तयोः । द्वयोः साम्याय भूपस्तौ रथौ द्वावप्यावारयत् ॥ ९५ ॥ महापद्मस्ततोऽध्यासी-द्विग्मां जातमनर्थकं । मयि सत्यपि यन्मातु-हतो रथमनोरथः ॥ ९६ ॥
એટલે વિલખા મુખવાળો થયેલો તે પોતાને સ્થાને ગયો. પછી દુષ્ટબુદ્ધિવાળો અને દ્વેષી એવો તે નમુચિ રાત્રે ગુરૂમહારાજને હણવા ગયો, એટલે દેવે તેને અત્યંત ખંભિત કરી દીધો. ૯૦.
પ્રભાતમાં રાજાવિગેરે લોકોએ તે સ્થિતિમાં તેને જોયો અને મહાકષ્ટથી છુટો કરાવ્યો. અહીં ધિકકાર પામેલો અને લજ્જાવડે વિલખો થયેલો, તે ઉજયિની છોડી હસ્તિનાપુર ગયો. ૯૧.
ત્યાં તે મહાપદ્મ યુવરાજનો મંત્રી થયો. ત્યાં રહીને દેશનો દ્રોહ કરનારા સિંહ નામના દુષ્ટ સામંતને બાંધી લાવ્યો. ૯૨.
તેના પરાક્રમથી તુષ્ટમાન થયેલા મહાપવકુમારે ‘વર માગ’ એમ તેને કહ્યું. તે બોલ્યો કે હે સ્વામી ! હાલ તો એ વર ભંડારમાં રાખો, અવસરે માગીશ.' ૯૩. - હવે મહાપવની માતાએ એક મહાન જેનરથ કરાવ્યો અને તેમની સપત્ની શૈવધર્મી લક્ષ્મી નામે હતી તેણે બ્રાહ્મરથ કરાવ્યો. ૯૪.
તે રથને ફેરવવાનો પ્રથમ ઉત્સવ કરવાની બંને રાણીઓએ આગ્રહપૂર્વક માગણી કરી એટલે રાજાએ સમાનતા જાળવવા માટે બંનેના રથનો મહોત્સવ બંધ રખાવ્યો. ૯૫.
તે વખતે મહાપદ્મ વિચારવા લાગ્યો કે - “નિરર્થક જન્મેલા એવા મને ધિકાર છે, કે મારી હયાતિ છતાં મારી માતાનો રથનો મનોરથ હણાઈ ગયો ! ૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org