________________
૧૬s
કાલલોકસર્ગ ૩૩
कोऽपि विद्याधरो भ्रष्ट-नभोगतिरुपासितः ।। रामेण विद्या तद्दत्ता पार्शवी साधिता क्रमात् ॥ ५५ ॥ स्वसृप्रेम्णान्यदा चागा-द्रेणुका हस्तिनापुरे । भुक्ता चानंतवीर्येण श्याली जातसुताप्यभूत् ॥ ५६ ॥ ससुतामपि तां निन्ये जमदग्निर्निजं गृहं । क्रुद्धश्च पशुरामस्तां सडिंभां मातरं न्यहन् ।। ५७ ।। तद्भगिन्योदितं पत्ये क्रुद्धोऽथानंतवीर्यराट् । क्रीडनार्थं गते रामे द्राग्ममर्द तदाश्रमं ॥ ५८ ॥ ततश्च परशुरामेणा-नंतवीर्यो निपातितः । कृतवीर्यस्ततस्तस्य पदेऽभूत्पृथिवीपतिः ॥ ५९ ॥ तेन क्रुद्धेन नीतश्च जमदग्निर्यमालयं । रिपोस्ताते हते स्वस्य तातदुःखं हि शाम्यति ॥ ६० ॥ ततश्च पशुरामेण प्रज्वलत्पशुतेजसा । વૃક્તવીર્ય: ક્ષયં નીતો નિશ્વિતૈ: ક્ષત્રિઃ સદ . ૬૦ . कृतवीर्यप्रिया तारा ततो गुर्वी पलायिता ।
कृपया तापसैस्त्राता स्वाश्रमे भूमिवेश्मनि ।। ६२ ।। કોઈ વિદ્યાધર આકાશગમન કરતાં ભ્રષ્ટ થયેલો, ભૂમિપર પડેલો તેની રામે સારી રીતે ચાકરી કરી, તેથી તેણે રામને પાશવી (પરશુ સંબંધી) વિદ્યા આપી. તેણે અનુક્રમે તે વિદ્યા સાધી. ૫૫.
બહેનના પ્રેમથી અન્યદા રેણુકા હસ્તિનાપુરમાં આવી. ત્યાં અનંતવીર્યે તે સાળીને ભોગવી અને તેને પુત્ર પણ થયો. ૫૬.
જમદગ્નિ પુત્ર સહિત તેને પોતાના આશ્રમમાં લઈ ગયો. તેને જોઈ ક્રોધ પામેલા પરશુરામે પુત્રસહિત માતાને હણી નાખી. પ૭.
આ વાત રેણુકાની બહેને પોતાના પતિ અનંતવીર્યને કરી એટલે ક્રોધાયમાન થયેલા તેણે, રામ ક્રીડા કરવા માટે બહાર ગયેલ,તે વખતે ત્યાં જઈને તત્કાળ તેનો આશ્રમ તોડીફોડી નાખ્યો. ૫૮.
એ વાત જાણીને પશુરામે અનંતવીર્યને મારી નાખ્યો એટલે તેના સ્થાને કૃતવર્ય રાજા થયો. પ૯.
તે કૃતવીર્યે ક્રોધાયમાન થઈને જમદગ્નિને મારી નાખ્યો. શત્રુના પિતાને હણવાથી પોતાનું પિતાસંબંધી દુઃખ શાંત થાય છે.' ૬૦.
પછી જાજ્વલ્યમાન પશુના તેજથી પશુરામે કૃતવીર્યને મારી નાખ્યો. તે સાથે સમગ્ર ક્ષત્રીયોને પણ મારી નાખ્યા. ૬૧.
તે વખતે કૃતવીર્યની સ્ત્રી તારા સગભ હતી, તે ભાગી ગઈ તેને કોઈ તાપસે કૃપાવડે પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org