SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સગર-મંધવા ચક્રવર્તિનું વર્ણન द्वासप्ततिपूर्वलक्ष- जीवितः सगराह्वयः । सुमित्रविजयक्ष्माप-यशोमत्योस्तनूद्भवः ।। ७ ।। अजितस्यार्हतश्चासौ पितृव्यतनयोऽभवत् । यतः सुमित्रविजयो जितशत्रुश्च सोदरौ ॥ ८ ॥ सोऽपि स्वपुत्रमरण प्राप्तवैराग्यवासनः । अजितस्यार्हतः पार्श्वे परिव्रज्य शिवं ययौ ॥ ९ ॥ इति सगरः || अभून्नगर्यां श्रावस्त्यां समुद्रविजयो नृपः । भद्रा प्रियतमा तस्य मघवा तनयस्तयोः ॥ १० ॥ द्विचत्वारिंशदद्ध्यर्द्धा धनुषां वपुरच्छ्रयः । लक्षाणि पंचवर्षाणा - मायुष्कं चास्य कीर्त्तितं ॥ ११ ॥ संसारानित्यतां ध्यायन् जातवैरोग्यवासनः । सोऽगाद्गृहीतचारित्रः स्वर्गलोकं तृतीयकं ।। १२ ।। इति मघवा ।। कुरु जंगलदेशे च हस्तिनागपुरे पुरे । कुरुवंशे महीशोऽभू-दश्वसेनाह्वयो महान् ॥ १३ ॥ सहदेवी च तद्भार्या शीलसौभाग्यशालिनी । सनत्कुमारस्तत्पुत्रश्चतुर्थश्चक्रवर्त्यभूत् ॥ १४ ॥ यशोमतीना पुत्र हता. -9. એ અજિતનાથ ભગવાનના કાકાના પુત્ર હતા, કારણકે સુમિત્રવિજયનાં જિતશત્રુ રાજા सहोहर हता. ८. Jain Education International ૧૫૯ તે પણ પોતાના પુત્રોના મરણથી વૈરાગ્ય વાસનાને પામીને અજિતનાથપાસે પ્રવ્રજ્યા અંગીકાર हुरी मोक्षे गया. ए. इति सगरः २. શ્રાવસ્તિનગરીમાં સમુદ્રવિજય નામે રાજા હતા. તેને ભદ્રા નામે પ્રિયતમા હતી. તેમના મઘવા नाभे पुत्र (श्रीभ यवत्त) थया. १०. તેમનું દેહમાન ૪૨ા ધનુષ્યનું અને આયુષ્ય પાંચ લાખ વર્ષનું હતું. ૧૧. સંસારની અનિત્યતા ધ્યાતાં વૈરાગ્યવાસના ઉત્પન્ન થવાથી તેમણે ચારિત્ર અંગીકાર કર્યું અને भरा पाभीने श्रीभ देवसोमां हेव थया. १२. ति मध्वा 3. કુરૂજંગલ દેશનાં હસ્તનાગપુર નગરમાં કુરૂવંશમાં અશ્વસેન નામના મહાન્ રાજા થયા. ૧૩. તેને શીલ સૌભાગ્યશાળી સહદેવી નામે ભાર્યા હતી. તેના પુત્ર સનત્ કુમાર નામે ચોથા ચક્રી थया. १४. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy