SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ अथ त्रयस्त्रिंशत्तमः सर्गः प्रारभ्यते ॥ **** *** ** ***** तथास्यामवसर्पिण्यां प्रथमश्चक्रवर्तिषु । अभूद्भरत इत्यादि-देवस्य तनुजोऽग्रिमः ॥ १ ॥ सुमंगलाकुक्षिरनं पंचचापशतोच्छ्रितः । स्वर्णरुक् चतुरशीति-पूर्वलक्षसुजीवितः ॥ २ ॥ साधिताशेषषखंडः स चादर्श-गृहेऽन्यदा ।। निरंगुलीयकां पश्य-नंगुली पर्यभावयत् ॥ ३ ॥ शरीरासारतां द्राक् च लेभे केवलमुज्ज्वलं । प्रदत्तसाधुवेषश्च शक्रेणागत्य वंदितः ।। ४ ।। सहस्रैर्दशभी राज्ञां सेवितः स्वीकृतव्रतैः । विहृत्य लक्षं पूर्वाणा-मवाप परमं पदं ।। ५ ।। इति भरतः ॥ अयोध्यायां नगर्यां च द्वितीयश्चक्रवर्त्यभूत् । स्वर्णवर्णः सार्द्धचतु-र्धनुःशतसमुच्छ्रितः ॥ ६ ॥ સર્ગ ૩૩ મો ********************* આ અવસર્પિણીમાં પ્રથમજિનેશ્વરના મોટા પુત્ર ભરત, ચક્રવર્તીઓમાં પ્રથમ થયા. ૧. તે, સુમંગલાદેવીની કુક્ષિમાં રત્નસમાન, પાંચ સો ધનુષ્ય ઉંચા દેહવાળા, સુવર્ણસમાન કાંતિવાળા અને ૮૪ લાખ પૂર્વના આયુવાળા હતા. ૨. સમસ્ત છ ખંડ સાધ્યા પછી એક વખત આરીસા ભુવનમાં હતા, તે વખતે હાથની એક આંગળી મુદ્રિકાવિનાની દેખતા તેમણે શરીરની અસારતા ભાવી અને તરત જ, ઉજ્જવળ કેવળજ્ઞાન पाभ्या. भावाने भुनिवेष प्यो भने वहन :यु. 3-४. ચારિત્રને સ્વીકારેલા એવા દશ હજાર રાજર્ષિઓથી સેવાતા, તે એક લાખ પૂર્વ સુધી પૃથ્વી પર વિચરીને પરમપદને પામ્યા. ૫ ઇતિ ભરતઃ ૫ બીજા ચક્રવર્તી સગર નામના અયોધ્યા નગરીમાં થયા. તે સુવર્ણસમાન દેહના વણવાળા, સાડાચાર સો ધનુષ્યની ઉંચાઈવાળા, ૭૨ લાખ પૂર્વના આયુવાળા અને સુમિત્રવિજય રાજા તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy