________________
૧૫૨
एका कोटी पंच लक्षा-ण्यष्टात्रिंशत्सहस्रकाः । सर्वाग्रं श्राविकाणां च सर्वेषामर्हतामिह ।। १०८७ ॥ षट्सप्ततिसहस्राढ्यं लक्षमेकं शताधिकं । सर्वेषामर्हतामुक्तं सर्वाग्रं सर्ववेदिनां ।। १०८८ ॥ लक्षमेकं तथा पंच- चत्वारिंशत्सहस्रकाः ।
१,०५,३८००० थाय छे. १०८६- १०८७
Jain Education International
शताः पंचैकनवत्ति - युक्ता मानसवेदिनां ।। १०८९ ॥ लक्षमेकं त्रयस्त्रिंशत्सहस्राः सचतुःशताः । उक्ता जिनानां सर्वेषा - मवधिज्ञानशालिनः ।। १०९० ।। त्रयस्त्रिंशत्सहस्राणि शतानि नव चोपरि ।
अष्टानवत्युपेतानि स्युश्चतुर्दशपूर्विणः ।। १०९१ ॥ लक्षद्वयं तथा पंच- चत्वारिंशत्सहस्रकाः ।
अष्टाये द्वे शते सर्वे लसद्वैक्रियलब्धयः ।। १०९२ ।। षड्विंशतिः सहस्राणि लक्षमेकं शतद्वयं ।
वादिनो मुनयः सर्वे भवत्येवं समुच्चिताः ।। १०९३ ॥ उक्ता विशेषमुनयो येऽमी गणधरादयः । तैर्वर्जिताः सर्वसाधु- संख्याः पूर्वनिरूपिताः ।। १०९४ ॥ सामान्यमुनिसंख्याः स्युः सर्वेषामर्हतामिह ।
यथायोगं भावनीयास्ताः सर्वास्तात्त्विकैः स्वयं ।। १०९५ ।।
કાલલોક-સર્ગ ૩૨
સર્વ પ્રભુના કેવળજ્ઞાનીની સંખ્યા ૧૭૬૧૦૦ ની કહેલી છે. ૧૦૮૮. મન:પર્યવજ્ઞાનીની સંખ્યા ૧૪૫૫૯૧ ની કહેલી છે. ૧૦૮૯,
सर्व विनोना अवधिज्ञानीखोनी संख्या १,३३,४०० नी ऐसी छे. १०८०.
ચૌદપૂર્વીની સંખ્યા ૩૩૯૯૮ ની કહેલી છે. ૧૦૯૧.
વૈક્રિયલબ્ધિવાળાની સંખ્યા ૨,૪૫,૨૦૮ ની કહી છે. ૧૦૯૨.
વાદી મુનિઓની સંખ્યા ૧,૨૬,૨૦૦ ની કહી છે - આ પ્રમાણે એકત્ર સંખ્યા થાય છે. ૧૦૯૩.
જે અહીં ગણધરાદિ વિશેષ મુનિઓની સંખ્યા (૮,૬૧,૯૪૯) કહી છે, તેને પૂર્વે કહેલી સર્વ સાધુઓની (૨૮,૪૮,૦૦૦) સંખ્યામાંથી બાદ કરવાથી જે સંખ્યા આવે તે સર્વ તીર્થંકરોના સામાન્ય સાધુઓની સંખ્યા થાય છે. તે યથાયોગ્ય રીતે પ્રત્યેક તીર્થંકરોમાં પણ તાત્ત્વિકોએ પોતાની મેળે જાણી
For Private & Personal Use Only
www.jainelibrary.org