________________
૧૫૧
વીર પ્રભુનો પરિવાર
श्रीवीरस्वामिनः साधु-सहस्राणि चतुर्दश । षट्त्रिंशच्च सहस्राणि सयंतीनां महात्मनां ॥ १०८० ॥
इदं किल चतुरशीतिसहस्रादिकमृषभादीनां तीर्थकृतां श्रमणपरिमाणं प्रधानसूत्रविरचनसमर्थान् श्रमणानधिकृत्य वेदितव्यं, इतरथा पुनः सामान्यश्रमणाः प्रभूततरा अपि तस्मिन् तस्मिन् ऋषभादिके आसीरन् इति नंदीवृत्ती, गच्छाचारवृत्तौ च.
श्राद्धानां लक्षमेकोन-षष्ट्या युक्तं सहस्रकैः । लक्षत्रयं श्राविकाणा-मष्टादशसहस्रयुक् ॥ १०८१ ॥ सर्वज्ञानां शताः सप्त पंच मानसवेदिनां । सहस्रमेकमवधि-ज्ञानिनां त्रिशतान्वितं ॥ १०८२ ॥ वैक्रियाणां शताः सप्त सच्चतुर्दशपूर्विणां । त्रयः शता वादिवर-मुनीनां च चतुःशती ॥ १०८३ ॥ सर्वेऽष्टाविंशतिर्लक्षाः सर्वेषां साधवोऽर्हतां । अष्टाचत्वारिंशता च सहस्त्रैरधिकाः स्मृताः ॥ १०८४ ।। संयतीनां चतुश्चत्वारिंशल्लक्षाः सहस्रकाः । षट्चत्वारिंशदेवाथ षट्संयुक्ता चतुःशती ॥ १०८५ ॥ लक्षाणि पंचपंचाशत् श्रावकाणां गुणौकसां । सहस्रैरष्टचत्वारिं-शतोपेतानि निश्चितं ॥ १०८६ ॥
શ્રીવીરપ્રભુના પરિવારમાં ૧૪૦૦૦ સાધુ અને ૩૬000 મહાત્મા એવી સાધ્વીઓ જાણવી. १०८०.
અહીં ૮૪000 વિગેરે ઋષભાદિ તીર્થકરોના શ્રમણનું પરિમાણ કહેલું છે, તે પ્રધાનસૂત્ર રચવામાં સમર્થ શ્રમણોને આશ્ચયીને જાણવું. તે વિના સામાન્ય સાધુઓ ઘણી મોટી સંખ્યામાં તે તે &ષભાદિ પ્રભુના પરિવારમાં થયા હતા, એમ શ્રી નંદીસૂત્રની વૃત્તિમાં તથા ગચ્છાચારની વૃત્તિમાં सुंछ.
श्री. वा२प्रभु श्राप १,५८,००० भने श्राविधी 3,१८,000, Bamlilो ७००, મનપર્યવજ્ઞાની પ00, અવધિજ્ઞાની ૧૩૦૦, વૈક્રિયલબ્ધિવાળા ૭૦૦, ચૌદપૂર્વે ૩૦૦ અને વાદિ मुनिमो ४०० ता. १०८१-१०८3.
ચોવીશે પ્રભુના મળીને સાધુ અક્યાવીશ લાખ અને ૪૮ હજાર અને સાધ્વીઓ ૪૪ લાખ ૪૬ હજાર ચાર સો ને છ થાય છે. ૧૦૮૪-૧૦૮૫.
સર્વ પ્રભુના ગુણોવડે શ્રેષ્ઠ શ્રાવકો પપ લાખ અને ૪૮ હજાર અને શ્રાવિકાઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org