________________
- १४८
Mrrrrrrrrrrr
ગણધર ભગવંતોના આયુષ્ય
संवत्सरास्त्रिपंचाश-चतुर्दश च षोडश । गार्हस्थ्यादिषु षष्ठस्य त्र्यशीतिरखिलं जनुः ॥ १०६५ ॥ मौर्यस्यांब्दाः पंचषष्टि-श्चर्तुदश च षोडश । गृहित्वादिषु भावेषु शतं पंचोनमन्वितं ॥ १०६६ ॥ अकंपितस्याष्टचत्वा-रिंशन्नवैकविंशतिः । गृहित्वादिषु वर्षाणि सर्वायुरष्टसप्ततिः ॥ १०६७ ॥ नवमस्य षट्चत्वारिंशद् द्वादश चतुर्दश । त्रिषु भावेषु वर्षाणि सर्वमायुर्द्विसप्ततिः ॥ १०६८ ॥ मेतार्यस्य च षट्त्रिंश-दश षोडश वत्सराः । पर्यायेषु त्रिषु प्रोक्तं द्वाषष्टिः सर्वजीवितं ॥ १०६९ ॥ प्रभासस्य षोडशाष्टौ क्रमात् षोडश वत्सराः । पर्यायेषु त्रिष्वशेषं चत्वारिंशच्च जीवितं ॥ १०७० ॥ सिद्धा एकादशाप्येते गिरौ वैभारनामनि । विहितानशना मासं पुरे राजगृहाऽभिधे ॥ १०७१ ॥ नव सिद्धिं गता वीरे नाथे जीवत्यथादिमः । सिद्धे प्रभौ द्वादशभि- विंशत्याब्दैश्च पंचमः ॥ १०७२ ॥
तु. १०५.
મૌર્યપુત્રનું ૬૫-૧૪ અને ૧૬ વર્ષ ગૃહસ્થાદિભાવમાં વર્તતાં કુલ ૯૫ વર્ષનું આયુ હતું. ૧૦૬૬. અકંપિતનું ૪૮-૯ અને ૨૧ વર્ષ ગૃહસ્થાદિભાવમાં વર્તતાં કુલ ૭૮ વર્ષનું આયુ હતું. ૧૦૬૭.
નવમા અચળભાતાનું ૪૬-૧૨ અને ૧૪ વર્ષ ગૃહસ્થાદિભાવમાં વર્તતા કુલ ૭૨ વર્ષનું આયુ तुं. १०१८.
મેતાયનું ૩૬-૧૦ અને ૧૬ વર્ષ ગૃહસ્થાદિ ત્રણે ભાવમાં વર્તતાં કુલ ૬૨ વર્ષનું આયુ तु. १०७९.
પ્રભાસનું ૧૬-૮ અને ૧૬ વર્ષ ગૃહસ્થાદિ ત્રણે પર્યાયમાં વર્તતાં કુલ ૪૦ વર્ષનું આયુ तुं. १०७०.
એ અગ્યાર ગણધરો રાજગૃહીપાસે વૈભારગિરિ ઉપર એક માસનું અનશન કરીને સિદ્ધિપદને पाभ्या छ. १०७१.
એમાંથી નવ વીરપ્રભુની હયાતિમાં સિદ્ધિસ્થાનને પામ્યા છે. પ્રથમ ગણધર પ્રભુના નિવણિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org