SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ १४७ ગણધર ભગવંતોનું વર્ણન पंचमो भद्दिलाकुक्षि-रलं धम्मिलनंदनः । उपास्यमानौ द्वावेतौ शिष्याणां पंचभिः शतैः ॥ १०५० ॥ तथा मौर्यसनिवेश-वासिनी षष्ठसप्तमौ । धनदेवसुतः षष्ठः सप्तमो मौर्यनंदनः ॥ १०५१ ॥ विजयातनुजौ सार्द्ध-शतत्रयपरिच्छदौ । देशाचारादविरुद्धा पृथपितृकता तयोः ॥ १०५२ ॥ तत्र देशे कुले ह्यस्मिन् मृते भर्तरि योषितां । आचीर्णत्वादविरुद्धो धवांतरपरिग्रहः ॥ १०५३ ॥ जयंतीतनुजो देव-नंदनोऽकंपिताह्वयः । मिथिलापुरवास्तव्यः शतत्रयपरिच्छदः ॥ १०५४ ॥ नवमो कोशलावासी नंदाभूर्वसुवप्तृकः । तुंगिकाख्यसन्निवेश-वास्तव्यो दशमो गणी ॥ १०५५ ॥ स दत्तपुत्रो वरुण-देवागर्भसमुद्भवः । एकादशी राजगृहवासी द्विजकुलध्वजः ॥ १०५६ ।। सोऽतिभद्राकुक्षिरलं सर्वेऽपि नवमादयः । उपासिता व्यक्तभक्ति-सक्तैः शिष्यशतैस्त्रिभिः ॥ १०५७ ॥ सेवा राता डा. १०४८-१०५०. છઠ્ઠી ને સાતમા મૌર્યસન્નિવેશના રહેનારા હતા. તેમાં છઠ્ઠા ધનદેવના પુત્ર ને સાતમા મૌર્યના પુત્ર હતા. તે બંનેની માતા વિજયા હતી અને તેમને સાડાત્રણસો સાડાત્રણસો શિષ્યોનો પરિવાર હતો. તેમનું જુદા જુદા પિતાપણું ત્યાંના દેશાચારથી અવિરુદ્ધ હતું. ૧૦૫૧-૧૦પ૨. તે દેશમાં અને તે કુળમાં ભત્તર મરણ પામ્યા પછી સ્ત્રી બીજા ભત્તરને ગ્રહણ કરી શક્તી હોવાથી તે આચીર્ણ હોવાથી અવિરુદ્ધ છે. ૧૦પ૩. આઠમા અકંપિત, દેવ નામના પિતાના અને જયંતી માતાના પુત્ર મિથિલાપુરમાં રહેનાર ત્રણસો શિષ્યનાં પરિવારવાળા હતા. ૧૦૫૪. નવમાં, કોશલદેશના રહેવાસી નંદામાતા અને વસુપિતાના પુત્ર હતા. દશમા તુંબિકા નામના સન્નિવેશમાં રહેનાર, દત્તપિતાના પુત્ર, વરુણાદેવીના ગર્ભથી ઉત્પન્ન થયેલ હતા. અગ્યારમા રાજગૃહવાસી દ્વિજકુળમાં ધ્વજસમાન (બલના અને) અતિભદ્રાના પુત્ર હતા. નવમા, દશમા અને અગ્યારમાં પ્રગટપણે ભક્તિમાં આસક્ત એવા ત્રણ સો-ત્રણ સો શિષ્યોથી સેવા કરાતા उता. १०५५-१०५७. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy