SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪s કાલલોક-સર્ગ ૩૨ अष्टात्रिंशत्सहस्राणि पंचाशीतिसमन्विता । चतुःशती जिनैः सार्धं निर्वृताः सर्वसंख्यया ॥ १०४२ ॥ तृतीयषष्ठनवम-द्वादशा अपरालके । शेषाः श्रेयांसपर्यंताः पूर्वाह्ने वृषभादयः ॥ १०४३ ॥ धर्मारनमिवीराश्चा-पररात्रे शिवं गताः । शेषास्तु पूर्वराष्टौ सिद्धाः श्रीविमलादयः ॥ १०४४ ॥ इंद्रभूतिरग्निभूति-र्वायुभूतिरमी त्रयः । सहोदरास्तथा व्यक्त-सुधर्माणौ द्विजोत्तमौ ॥ १०४५ ॥ षष्ठो मंडितपुत्राख्यो मौर्यपुत्रश्च सप्तमः । अकंपितोऽचलभ्राता मेतार्यश्च प्रभासकः ॥ १०४६ ॥ अमी गणधरा एका-दश श्रीचरमप्रभोः । अथैषां परिवारादि-स्वरूपं किंचिदुच्यते ॥ १०४७ ॥ वसुभूतिसुताः पृथ्वी-कुक्षिजाः प्रथमे त्रयः । . पंचशिष्यशतोपेता गौर्बरग्रामवासिनः ॥ १०४८ ॥ कोल्लाकाख्यसन्निवेश-वास्तव्यौ तुर्यपंचमौ । वारुणीमातृकस्तत्र, तुरीयो धनमित्रभूः ॥ १०४९ ॥ સર્વ ૩૮૪૮૫ મુનિઓ ૨૪ પ્રભુની સાથે મોક્ષે ગયા છે. ૧૦૪૨. ત્રીજા, છઠ્ઠ, નવમા અને બારમા એ ચાર પ્રભુ અપરાઢે અને બાકીના ઋષભદેવથી શ્રેયાંસનાથસુધીના ૮ (૧-૨-૪-૫-૭-૮-૧૦-૧૧મા) પૂવદ્ધિ, ધર્મનાથ, અરનાથ, નમિનાથ અને વીરપ્રભુ પાછલી રાત્રે મોક્ષે ગયા છે અને બાકીના આઠ (૧૩-૧૪-૧૬-૧૭-૧૮-૨૦-૨૨-૨૩ મા) પ્રભુ શ્રીવિમળનાથ વિગેરે પૂર્વ રાત્રિએ મોક્ષે ગયા છે. ૧૦૪૩-૧૦૪૪. વીરપ્રભુ ગણધરવર્ણન - ઈંદ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, (આ ત્રણ સહોદર) તથા વ્યક્ત, સુધમાં (આ બે દ્વિજોત્તમ), છઠ્ઠા પંડિતપુત્ર, સાતમા મૌર્યપુત્ર, અકંપિત, અચળભાતા, મેતાર્ય ને પ્રભાસ-આ અગિયાર શ્રીચરમ પ્રભુના ગણધરો જાણવા. એ ગણધરોના પરિવારાદિનું કાંઈક સ્વરૂપ કહેવાય છે. ૧૦૪૫-૧૦૪૭. પ્રથમના ત્રણ વસુભૂતિના પુત્ર, પૃથ્વીની કુક્ષિથી થયેલા, ગોમ્બર ગામના રહેનારા, પાંચસો પાંચ સો શિષ્યોના પરિવારવાળા, હતા. ૧૦૪૮. ચોથા ને પાંચમા કોલ્લાકસન્નિવેશના રહેનારા હતા, તેમાં ચોથાના પિતા ધનમિત્ર અને માતા વારુણી અને પાંચમાના પિતા ધમ્મિલ અને માતા ભક્િલા હતા. એ બંને પાંચ સો પાંચ સો શિષ્યોથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy