SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૫ દશ અચ્છેરા તથા સિદ્વિપદ તપ-સ્થાન आद्यानि पंचाश्चर्याणि तीर्थेत्यस्यापराणि तु ।। नेमिमल्लिशीतलश्री-सुविधिप्रथमार्हतां ॥ १०३४ ॥ नाभेयोऽष्टापदे वीरो-ऽपायायां पुरि निर्वृतः । वासुपूज्यश्च चंपायां नेमी रैवतकाचले ।। १०३५ ।। अन्ये संमेतशिखरे पर्यंकासनसंस्थिताः । श्रीनेमिवीरवृषभाः कायोत्सर्गासनाः परे ॥ १०३६ ॥ आद्यः षड्भिरुपवासै-भ्यिां वीरः शिवं गतः । शेषा मासक्षपणेन तपसा निर्वृतिं ययुः ॥ १०३७ ॥ . आद्यः सहस्रैर्दशभिः षड्भिस्तैर्विमलो जिनः । अनंतजित्सप्तभिस्तैः श्रीशांतिर्नवभिः शतैः ॥ १०३८ ॥ सप्तमैकोनविंशौ च पंचभिः पंचभिः शतैः । सिद्ध: पद्मप्रभः सार्धं त्रिभिरष्टोत्तरैः शतैः ॥ १०३९ ॥ नेमिः षट्त्रिशदधिकैः साधूनां पंचभिः शतैः । षड्भिः शतैर्वासुपूज्यो धर्मः साष्टशतेन च ।। १०४० ।। त्रयस्त्रिंशत्साधुयुक्तः पार्श्वनाथः शिवं ययौ । एकाकी चरमः स्वामी सहस्रेणान्विताः परे ॥ १०४१ ॥ થાય છે. ૧૦૩૧-૧૦૩૩ આ દશ આશ્ચર્યમાં પ્રથમના પાંચ આશ્ચર્ય વીરપ્રભુના તીર્થમાં, બાકીના પાંચમાંથી નેમિનાથ, મલ્લિનાથ, શીતળનાથ, સુવિધિનાથ અને 28ષભપ્રભુના તીર્થમાં એકેક સમજવું. ૧૦૩૪. ઋષભપ્રભુ અષ્ટાપદમાં, વીરપ્રભુ અપાપાનગરીમાં, વાસુપૂજ્ય ચંપાનગરીમાં, નેમિનાથ રેવતાચળમાં, અને બાકીના ૨૦ પ્રભુ સંમેતશિખરે સિદ્ધિપદને પામ્યા. શ્રીનેમિનાથ, વિરપ્રભુ અને ઋષભદેવ પર્યકાસને અને બાકીના ૨૧ પ્રભુ કાયોત્સગાંસને સિદ્ધિપદને પામ્યા છે. ૧૦૩પ-૧૦૩૬. | ઋષભદેવ છ ઉપવાસ અને વિરપ્રભુ બે ઉપવાસે મોક્ષે ગયા, બાકીના ૨૨ પ્રભુ માસક્ષપણના તપવડે નિવૃત્તિપદને પામ્યા. ૧૦૩૭. | ઋષભદેવ દશ હજાર સાથે, વિમળનાથ છ હજાર સાથે, અનંતનાથ સાત હજાર સાથે, શાંતિનાથ ૯૦૦ ની સાથે, સાતમા સુપાર્શ્વનાથ અને ઓગણીશમા મલ્લિનાથ પાંચશોની સાથે, પદ્મપ્રભુ ૩૦૮ ની સાથે, નેમિનાથ પ૩૬ ની સાથે, વાસુપૂજ્ય છસોની સાથે, ધર્મનાથ ૧૦૮ ની સાથે, પાર્શ્વનાથ ૩૩ સાધુની સાથે, વીરપ્રભુ એકલા અને બાકીના ૧૨ પ્રભુ હજાર હજાર મુનિઓની સાથે મોક્ષે ગયા છે. ૧૦૩૮-૧૦૪૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy