SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ तथाहुः सप्ततिशतस्थानकेइगइगतिगेगतिगइग इगं सइइगारपलिअचउभागे । तिने इअ लिए सुविहाइसु सत्ततित्यंते ।। १०२७ ।। दुष्षमारकपर्यंतं तीर्थं वीरजिनेशितुः । प्रवर्त्ततेऽव्यवच्छिन्नं छिन्नजन्मजरामयं ।। १०२८ ॥ द्वाविंशतिसहस्राब्द-न्यूनैकपूर्वलक्षयुक् । तीर्थं वीरस्याब्धिकोटा - कोटी नाभेयतीर्थतः ।। १०२९ ॥ कालमानमिदं चादि - निजतीर्थप्रवृत्तितः । श्रीवीरतीर्थपर्यंतं यावद् ज्ञेयं विचक्षणैः ।। १०३० ॥ उपसर्गा १ स्तथा गर्भा - पहारो २ ऽभाविता सभा ३ । चमरोत्पतनं ४ चंद्र-सूर्यावतरणं ५ तथा ।। १०३१ ॥ हरेरमरकंकायां गमनं ६ स्त्रीजिनेश्वरः ७ । हरिवंशकुलोत्पत्ति ८-रर्चा चासंयतात्मनां ९ ।। १०३२ ॥ साष्टकशतस्य सिद्धि-ज्र्ज्येष्ठावगाहनावतां १० । अनंतकालभावीनि दशाश्चर्याण्यमून्यहो । १०३३ ॥ શ્રી સપ્તતિશતસ્થાનકમાં કહ્યું છે કે - એક, એક, ત્રણ, એક ત્રણ એક અને એક આ પ્રમાણે કુલ અગ્યાર પલ્યોપમના ચોથા ભાગ(૨ પલ્યોપમ) જાણવા. અન્ય સુવિધિ વગેરે સાત તીર્થંકરોના આંતરામાં પલ્યોપમ-પલ્યોપમ કહે છે. ૧૦૨૭. કાલલોક-સર્ગ ૩૨ છેદી નાખ્યા છે જન્મ, જરા અને મરણ જેણે, એવું વીરપ્રભુનું શાસન પાંચમા દુમારકના પ્રાંત સુધી અવ્યવચ્છિન્નપણે પ્રવર્તશે. ૧૦૨૮. શ્રી ઋષભદેવના તીર્થ પછી વીર પ્રભુનું તીર્થ બાવીશ હજાર વર્ષ ન્યૂન અને એક લાખ પૂર્વે અધિક એક કોટાકોટી સાગરોપમે પ્રવર્ત્યે. ૧૦૨૯. Jain Education International આ કાળમાન આદિનાથભગવાને તીર્થ પ્રવર્તાવ્યું ત્યાંથી (એટલે એક હજાર વર્ષે ન્યૂન એક લાખ વર્ષનું તેમનું આયુષ્ય બાકી હતું ત્યારે પ્રવર્તાવ્યું ત્યાંથી) વીર પ્રભુનું તીર્થ પ્રવર્યું ત્યાં સુધી વિચક્ષણોએ સમજવું. ૧૦૩૦. આ અવસર્પિણીમાં દશ આશ્ચર્ય. (અછેરાં) થયાં, તે આ પ્રમાણે - ૧ કેવળજ્ઞાન થયા પછી ઉપસર્ગ, ૨ ગર્ભાપહાર, ૩ અભાવિત પર્ષદા, ૪ ચમકેંદ્રનો ઉત્પાત, ૫ ચંદ્ર-સૂર્યનું મૂળવિમાને અવતરણ, ૬ વાસુદેવનું અમરકંકા જવું, ૭ સ્ત્રી તીર્થંકર, ૮ હરિવંશકુલોત્પત્તિ, ૯ અસંયતિની પૂજા અને ૧૦ જ્યેષ્ઠ અવગાહનાવાળા ૧૦૮ ની એક સમયે સિદ્ધિ. આવા આશ્ચર્યો અનંત કાળે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy