SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ आद्येनाद्यपारणायां लब्धोऽब्देनैक्षवो रसः । परमान्नं द्वितीयेऽह्नि लेभे सर्वैः परैर्जिनैः ॥ १०१३ ॥ बाल्ये सुधाभुजः सर्वे शुद्धाहाराशिनो व्रते । आद्यः कल्पद्रुफलभुग्- गार्हस्थ्येऽन्येऽन्नभोजिनः ॥ १०१४ ॥ विनीतायाः पुरः शाखा-पुरे पुरिमतालके । उद्याने शकटमुखे वृषभः प्राप केवलं ।। १०१५ ।। बहिः श्रीनृभिकाग्रामा-दुपर्जुवालिकातटं । केवलं प्राप वीरोऽन्ये स्वस्वदीक्षावनेषु च ।। १०१६ ।। श्रीपार्श्वनेमिनाभेय-मल्लीनामष्टमस्पृशां । केवलं वासुपूज्यस्य चतुर्थभक्तशालिनः ।। १०१७ ॥ शेषाणां कृतषष्ठाना-मुत्पन्नं सन्नकल्मषं । सर्वेषामपि पूर्वाह्ने पश्चिमातिमप्रभोः ।। १०१८ ॥ आधे समवसरणे सर्वेषामर्हतामिह । उत्पन्नं तीर्थमंत्यस्य जिनेंद्रस्य द्वितीयके ॥ १०१९ ॥ કાલલોક-સર્ગ ૩૨ ઋષભ પ્રભુને પ્રથમ પારણું એક વર્ષે ઈશુના રસથી થયું અને બાકીના બધા પ્રભુએ દીક્ષાને બીજે જ દિવસે પરમાન્નવડે પારણું કર્યું. ૧૦૧૩. બાળ કાળમાં સર્વે પ્રભુ (અંગુઠાવડે) અમૃતભોજી, વ્રત લીધા પછી સર્વે શુદ્ધ આહારના ભોજી, અને ગૃહસ્થપણામાં ઋષભ પ્રભુ કલ્પવૃક્ષના ફળના ભોગી; બીજા બધા પ્રભુ અત્રભોજી જાણવા. ૧૦૧૪. Jain Education International વિનીતા નગરીમાં પુરિમતાલ નામના શાખાપુરમાં શકટમુખ નામના ઉદ્યાનમાં ૠષભપ્રભુ કેવળજ્ઞાન પામ્યા. ૧૦૧૫. વીરપ્રભુ શૃંભિકા ગામની બહાર ઋજુવાલિકા નદીના તટ ઉપર કેવળજ્ઞાન પામ્યા અને બીજા બધા પ્રભુ પોતપોતાના દીક્ષાવનમાં કેવળજ્ઞાન પામ્યા. ૧૦૧૬. શ્રીપાર્શ્વનાથ, નેમિનાથ, ઋષભદેવ અને મલ્લિનાથને અઠ્ઠમ તપવડે કેવળજ્ઞાન થયું. વાસુપૂજ્યને ચતુર્થભક્તવડે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું અને બાકીના ૧૯ પ્રભુને છઠ્ઠ તપમાં પાપનો નાશ કરનાર કેવળજ્ઞાન થયું. શ્રીવીરપ્રભુને પશ્ચિમાલને કેવળજ્ઞાન થયું અને બીજા બધા પ્રભુને પૂર્તિ થયું. ૧૦૧૭-૧૦૧૮. બધા અરિહંતોના તીર્થની સ્થાપના પ્રથમ સમવસરણમાં થઈ, અંત્ય પ્રભુની બીજા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy