SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ ૨૪ જિનનો દીક્ષા સમયે તપ તથા કેટલા સાથે श्रीपार्योऽपि तच्चरित्रानुसारेण चक्रयासीदीति दृश्यते. सुमतिर्नित्यभक्तेन मल्लिपार्टी कृताष्टमौ । चतुर्थेन द्वादशान्ये कृतषष्ठाः प्रवव्रजुः ॥ १००६ ॥ वासुपूज्यः शतैः षड्भि-मल्लिपाश्र्वी त्रिभिः शतैः । एको वीरः सहस्त्रैश्च चतुर्भिर्वृषभो नृणां ॥ १००७ ।। व्रतं भेजुः सहस्रेण सह शेषा वृषध्वजः । विनीतायां द्वारिकायां नेमिर्जन्मपुरेऽपरे ॥ १००८ ॥ सिद्धार्थवन उद्याने प्राव्राजीवृषभः प्रभुः । वने विहारगेहाख्ये वासुपूज्यो जिनेश्वरः ॥ १००९ ॥ श्रीधर्मो वप्रकाभिख्ये विंशो नीलगुहाह्वये । श्रीपार्श्व आश्रमपदे ज्ञातखंडेंतिमो जिनः ॥ १०१० ।। सहस्राम्रवणे शेषा-श्चतुर्भिर्मुष्टिभिस्तथा । નામે : તવાનું નોર્વ મુષ્ટિમિ: પંમિ: રે || 9099 मल्लिश्रेयांससुमति-नेमिपार्श्वजिनेश्वराः । पूर्वाह्नो जगृहुर्दीक्षां पश्चिमाह्ने परे जिनाः ।। १०१२ ॥ શ્રી પાર્શ્વપ્રભુ તેના ચરિત્ર અનુસારે પાછલે ત્રીજે ભવે ચક્રી હતા.' સુમતિનાથે એકાસણ કરીને, મલ્લિનાથ અને પાર્શ્વનાથે અક્રમ કરીને, બાર પ્રભુએ ચતુર્થભક્ત કરીને અને બાકીના ૯ પ્રભુએ છઠ્ઠ કરીને દીક્ષા લીધી હતી. ૧૦૦૬. વાસુપૂજ્ય 900 ની સાથે, મલ્લિનાથ અને પાર્શ્વનાથે ૩00 ની સાથે, વીરપ્રભુએ એકલા, ઋષભદેવે ૪000 સાથે અને બાકીના ૧૯ પ્રભુએ હજાર હજાર મનુષ્ય સાથે દીક્ષા લીધી હતી. ઋષભદેવે વિનીતામાં, નેમિનાથે દ્વારિકામાં અને બાકીના ૨૨ પ્રભુએ જન્મવાળી નગરીમાં જ દીક્ષા લીધી. ૧૦૦૦-૧૦૦૮. - વૃષભપ્રભુએ સિદ્ધાર્થવન ઉદ્યાનમાં, વાસુપૂજ્ય વિહારગેહ વનમાં, ધર્મનાથે વખક નામના વનમાં, મુનિસુવ્રતે નીલગુહા નામના વનમાં. પાર્શ્વનાથે આશ્રમપદ વનમાં, વીરપ્રભુએ જ્ઞાતખંડવનમાં અને બાકીના ૧૮ પ્રભુએ સહસાગ્ર વનમાં ચારિત્ર ગ્રહણ કર્યું. તથા ઋષભદેવે ચારમુષ્ટિ લોચ કર્યો અને બીજા બધા પ્રભુએ પંચમુષ્ટિ લોચ કર્યો. ૧૦0૯-૧૦૧૧. મલ્લિનાથ, શ્રેયાંસનાથ, સુમતિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથે પૂવન્નેિ દીક્ષા લીધી અને બીજા ૧૯ પ્રભુએ પાછલા પ્રહરે લીધી. ૧૦૧૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy