________________
૧૩૯
૨૪ જિનના વારે ઉત્કૃષ્ટ તપ
बभार व्रतपर्यायं द्विचत्वारिंशदब्दकं । एवं द्विसप्ततिर्वर्षा-ण्यायुः सर्वमभूद्विभोः ॥ ९९५ ॥
अयं कल्पसूत्राद्यभिप्रायः, समवायांगे तु साधिकानि द्विचत्वारिंशद्वर्षाणि व्रतपर्यायः, साधिकानि द्विसप्ततिवर्षाणि सर्वायुरित्युक्तमिति ज्ञेयं.
तपो वृषभतीर्थेऽभू-दुत्कृष्टं वार्षिकं तथा । षाष्मासिकं वीरतीर्थे शेषेषु चाष्टमासिकं ॥ ९९६ ॥ प्रमादकालोऽहोरात्र-प्रमितो वृषभेशितुः । अंतर्मुहूर्तं वीरस्य शेषाणां स न विद्यते ॥ ९९७ ॥ श्रीवीरनेतुर्भूयांसः श्रीपार्श्वस्य च तेऽल्पकाः । द्वाविंशतेश्च शेषाणा-मुपसर्गा न जज्ञिरे ॥ ९९८ ॥ शक्रन्यस्तं देवदूष्यं स्कंधे वृषभवीरयोः । संवत्सरं सातिरेकं शेषाणां सर्वदा स्थितं ॥ ९९९ ।।
अत्र श्रीजंबूद्वीपप्रज्ञप्तिसूत्रे श्रीवृषभदेवस्य श्रीकल्पसूत्रे श्रीमहावीरस्य साधिकं वर्षं देवदूष्यस्थितिरुक्ता,
श्रीसप्ततिशतस्थानकग्रंथे च
પરમાત્માને વ્રતપયય ૪૨ વર્ષનો થવાથી કુલ ૭૨ વર્ષનું આયુ થયું. ૯૯૫.
આ કલ્પસૂત્રાદિનો અભિપ્રાય છે. સમવાયાંગમાં તો સાધિક ૪૨ વર્ષ વ્રતપર્યાય અને સાધિક ૭૨ વર્ષનું સર્વયુ કહેલું છે.
ઋષભ પ્રભુના તીર્થમાં ઉત્કૃષ્ટ વાર્ષિક તપ, વીરપ્રભુના તીર્થમાં છ માસી તપ અને બાકીના ૨૨ પ્રભુના તીર્થમાં અષ્ટમાસી તપ કરવામાં આવતું હતું. ૯૯૬.
પ્રમાદકાળ ઋષભપ્રભુનો એક અહોરાત્ર, વીપ્રભુનો અંતર્મુહૂર્ત અને બાવીશ પ્રભુનો બિલકુલ નહીં. ૯૯૭.
ઉપસર્ગો શ્રી વીરપ્રભુને ઘણા અને પાર્શ્વપ્રભુને અલ્પ થયા છે અને બાવીશ પ્રભુને બિલકુલ થયા જ નથી. ૯૯૮.
શકે સ્થાપેલું દેવદૂષ્ય ઋષભદેવ તથા વીરપ્રભુને કંઈક અધિક એક વર્ષ સુધી અને શેષ તીર્થકરોને હંમેશ રહેલું. ૯૯૯.
શ્રીજબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં શ્રીઋષભદેવને અને શ્રીકલ્પસૂત્રમાં શ્રી મહાવીરને સાધિક વર્ષ દેવદૂષ્યની સ્થિતિ કહી છે.
શ્રી સપ્તતિશતસ્થાનક ગ્રંથમાં તો- ‘શક લાખમૂલ્યનું દેવદૂષ્ય સર્વ પ્રભુના સ્કંધપર સ્થાપન કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org