SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ કાલલોક-સર્ગ ૩૨ द्विद्यत्रा भद्रप्रतिमा महाभद्रा चतुर्दिना । प्रतिमा सर्वतोभद्रा दशभिर्दिवसैर्मिता ॥ ९८७ ॥ एकोनत्रिंशदधिकं षष्ठभक्तशतद्वयं । त्रिशत्येकोनपंचाशा पारणानां समच्चिता ॥ ९८८ ॥ अष्टमानि द्वादशैकं प्रव्रज्यादिनमित्यसौ । सर्वसंकलने छद्मस्थताद्धा स्यात्पुरोदिता ॥ ९८९ ॥ सर्वं चतुर्विधाहारं स्वामिनेदं तपः कृतं । द्वित्रीण्यपि दिनानीह न च भुक्तं निरंतरं ।। ९९० ॥ नाप्रीतिमद्गृहे वासः १ स्थेयं प्रतिमया सदा २ । न गेहिविनयः कार्यो ३ मौनं ४ पाणौ च भोजनं ५ ॥ ९९१ ॥ अभिग्रहानिमान्पंचा-भिगृह्य परमेश्वरः ।। आर्यानार्येषु देशेषु विजहार क्षमानिधिः ॥ ९९२ ॥ एवं विजहुर्वृषभ-नेमिपार्श्वजिनेश्वराः । आर्यानार्येषु शेषास्तु सदार्येष्वेव विंशतिः ॥ ९९३ ।। एकोनत्रिंशतं वर्षाण्यध्यर्द्धान्यंतिमो जिनः । पक्षोनानि च सर्वज्ञ-पर्यायं पर्यपूरयत् ॥ ९९४ ॥ મહાભદ્ર પ્રતિમા, દશ દિવસની સર્વતોભદ્ર પ્રતિમા, ૨૨૯ છઠ્ઠ, બાર અટ્ટમ, એક પ્રવજ્યાનો દિવસ અને ૩૪૯ કુલ પારણાના દિવસ-આ બધાની સંકલના કરવાથી પૂર્વે કહ્યા પ્રમાણે છબસ્થપણાનો કાળ પૂર્ણ થાય છે. ૯૮૪-૯૮૯. આ તપ ચઉવિહાર કર્યો છે. અને સળંગ બે કે ત્રણ દિવસ સાથે આહાર લીધો નથી. ૯૯૦. અપ્રીતિવાળા સ્થળે વાસ ન કરવો ૧, નિરંતર કાઉસગ્નધ્યાને ઉભા રહેવું ૨, ગૃહસ્થનો વિનય ન કરવો ૩, મૌનપણે રહેવું ૪ અને હાથમાં જ ભોજન કરવું પ. ૯૯૧. આ પાંચ અભિગ્રહ કરીને ક્ષમાનિધિ એવા પ્રભુએ આર્ય અને અનાર્ય દેશોમાં વિહાર श्यो. ८८२. એ રીતે ઋષભદેવ, નેમિનાથ અને પાર્ષજિનેશ્વરે પણ આર્ય અને અનાર્ય દેશોમાં વિહાર કર્યો છે. બાકીના વીશ પ્રભુ આદિશમાં જ વિચય છે. ૯૯૩. પ્રભુ ૨૯ વર્ષ અને પા માસ સર્વજ્ઞપણે રહ્યા ૯૯૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy