________________
vvvvvv
૧૩૬
કાલલોક-સર્ગ ૩૨ तपस्यति श्राम्यतीति नाम श्रमण इत्यभूत् । तृतीयं नाम शक्रेण विहितं तन्निशम्यतां ।। ९७४ ।। प्रशंशसान्यदा शक्रः स्वामिधैर्यं स्वपर्षदि । अश्रद्दधानस्तत्कश्चि-द्देवो भूलोकमीयिवान् ॥ ९७५ ॥ क्रीडति स्वामिनि क्रूर-सर्परूपमदीदृशत् । निक्षिप्ते स्वामिना, दूरं तस्मिनिर्भीकचेतसा ॥ ९७६ ॥ कुमाररूपमाधाय चिक्रीड प्रभुणा सह । छलेन स्कंधमारोप्य प्रभुं स ववृधे भृशं ॥ ९७७ ।। तथाप्यभीतो भगवान् शनैर्मुष्ट्या जघान तं ।
ततः शक्रो व्यधात्तुष्टो महावीराभिधं विभुं ॥ ९७८ ।। तथोक्तं- बालत्तणे वि सूरो पयइए गुरुपरक्क मो भयवं ।
वीरत्ति कयं नामं सक्केणं तुट्ठचित्तेणं ॥ ९७९ ॥
श्रीयोगशास्त्रगच्छाचारवृत्त्यादौ तु यदा प्रभुणा जन्मोत्सवे मेरुः कंपितस्तदा शक्रेणैतन्नाम कृतमित्यस्तीति ज्ञेयं. .
पूर्ववैरिसंगमसुरोपहितकालचक्राप्रधृष्यत्वादिंद्रादयो वीरनामानमुच्चैरुच्चैरुरिति तत्त्वार्थवृ०
તપસ્યા કરવાથી, શ્રમ કરવાથી શ્રમણ એવું બીજું સાર્થક નામ થયું. ત્રીજું મહાવીર નામ શકે પાડ્યું તેની હકીકત સાંભળો- ૯૭૪.
અન્યદા શત્રે પોતાની પર્ષદામાં સ્વામીના ઘેર્યની પ્રશંસા કરી. તેમાં શંકા કરતો એક દેવ પૃથ્વીપર આવ્યો. ૯૭પ.
તેણે કીડા કરતા એવા સ્વામીની પાસે દૂર સપનું રૂપ દેખાડ્યું. એટલે તેનાથી નિર્ભીક ચિત્તવાળા પ્રભુએ તેને દૂર ફેંકી દીધો. ૯૭૬.
એટલે તે દેવ, કુમારનું રૂપ કરીને પ્રભુની સાથે રમવા આવ્યો અને છળથી પ્રભુને પોતાના અંધપર ચડાવીને ઘણો જ વધવા લાગ્યો; ૯૭૭.
તો પણ નિર્ભક એવા ભગવાને ધીમેથી તેના પર મુષ્ટિવડે પ્રહાર કર્યો. (એટલે દેવ સંકોચ પામી, અપરાધ ખમાવી સ્વસ્થાનકે ગયો.) આ કારણે સંતુષ્ટ થયેલા ઈ પ્રભુનું મહાવીર એવું નામ स्थापन यु. ८७८.
કહ્યું છે કે – 'બાળકપણામાં પણ શૂર અને સ્વભાવે જ અતિ પરાક્રમવાળા ભગવાનનું વીર એવું નામ તુષ્ટમાન થયેલા શકે સ્થાપન કર્યું. ૯૭૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org