________________
૧૩૧
ભગવાનના ૨૭ ભવો.
षष्ठे भवे च स्थूणायां नगर्यां ब्राह्मणोऽभवत् । सौधर्मकल्पे देवोऽभूद्भवे मृत्वा च सप्तमे ॥ ९४० ॥ भवेऽष्टमे ततश्चैत्य-सन्निवेशेऽभवद् द्विजः । ईशानदेवलोकेऽथ निर्जरो नवमे भवे ॥ ९४१ ॥ मंदराख्ये सन्निवेशे ब्राह्मणो दशमे भवे । एकादशे भवे देवो-ऽभव-स्वर्गे तृतीयके ॥ ९४२ ॥ भवे च द्वादशे पुर्यां श्वेतांब्यां ब्राह्मणोऽभवत् ।। त्रयोदशे च माहेंद्र कल्पेऽभूत्रिदशो भवे ॥ ९४३ ॥ ततः कियंतं कालं च भ्रांतोऽसौ, भवसागरे । चतुर्दशे ततो राज-गृहेऽभूद्ब्राह्मणो भवे ॥ ९४४ ॥ भवे पंचदशे ब्रह्म-लोकस्वर्गे सुरोऽभवत् । मरीच्यादिनुभवानां षट्के सोऽभूत्रिदंडिकः ॥ ९४५ ॥ षोडशे च भवे विश्व-भूत्याख्यो युवराजसूः । संभूतिमुनिपादांते पप्रेदे संयम स च ।। ९४६ ।। अन्यदा मासतपसः पारणायां स जग्मिवान् । मुनिर्गोचरचर्यायां तत्र धेनुहतोऽपतत् ॥ ९४७ ॥
છઠ્ઠા ભવે ધૂણાનગરીમાં બ્રાહ્મણ થયા. મરણ પામીને સાતમે ભવે સૌધર્મકલ્પમાં દેવ थया. ८४०.
આઠમે ભવે ચૈત્ય સન્નિવેશમાં બ્રાહ્મણ થયા. નવમે ભવે ઈશાન દેવલોકમાં દેવ થયા. ૯૪૧.
દશમે ભવે મંદર નામના સન્નિવેશમાં બ્રાહ્મણ થયા. અગ્યારમે ભાવે ત્રીજા સ્વર્ગમાં દેવ थया.८४२.
બારમે ભવે શ્વેતાબી નગરીમાં બ્રાહ્મણ થયા. તેરમે ભવે સેથા દેવલોકમાં દેવ થયા. ૯૪૩. ત્યારપછી પાછા કેટલોક કાળ સંસારમાં ભમ્યા. ચૌદમે ભવે રાજગૃહમાં બ્રાહ્મણ થયા. ૯૪૪.
પંદરમે ભવે પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવ થયા. મરીચિ વિગેરે છ મનુષ્ય ભવોમાં તે ત્રિદંડી थया ता. ८४५.
સોળમે ભવે વિશ્વભૂતિ નામે યુવરાજ પુત્ર થયાં. તેમણે સંભૂતિમુનિની પાસે દીક્ષા साधा. ८४.
એક વખત માસખમણને પારણે વિશ્વભૂતિ મુનિ ગોચરી માટે શહેરમાં ગયા. ત્યાં એક ગાયના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org