SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ કાલલોક-સર્ગ ૩૨ कुर्वन्नेवमहंकारं नीचैर्गोत्रं बबंध सः । जातिलाभकुलादीना-महंकारो हि पातयेत् ॥ ९३३ ॥ कदाचित्कपिलं राज-कुमारं प्रत्यबूबुधत् । प्रेरयच्चापि चारित्रं ग्रहीतुं साधुसन्निधौ ॥ ९३४ ॥ ततो बहुलकर्मायं मरीचिमवदद्विभो । किं सर्वथा न धर्मोऽस्ति भवदीयेऽत्र दर्शने ॥ ९३५ ॥ ततो मरीचिरूचे तं भावितावद्भवस्थितिः । मार्गे ममापि धर्मोऽस्ति मार्गे जैनेऽपि विद्यते ॥ ९३६ ।। उत्सूत्रवचसानेन मरीचिः समुपार्जयत् । संसारमेकपाथोधि-कोटाकोटिमितं तदा ॥ ९३७ ॥ ततस्तुर्ये भवे ब्रह्म-लोकस्वर्गेऽभवत्सुरः । कोल्लाकसन्निवेशेऽथ विप्रोऽभूत्पंचमे भवे ॥ ९३८ ॥ ततश्च मृत्वा भूयांसं कालं संसारमाटिटत् । भवास्ते च न गण्यते भवानां सप्तविंशतौ ॥ ९३९ ॥ તમામ વસ્તુ પ્રાપ્ત છે. એટલાથી જ હું ખરેખરો ઉચ્ચ છું.’ ૯૩૨. આ પ્રમાણે અહંકાર કરવાથી તેમણે નીચ ગોત્ર બાંધ્યું. જાતિ, લાભ અને કુળાદિનો મદ (અહંકાર) પ્રાણીને નીચા પાડી દે છે. ૯૩૩ અન્યદા મરીચિના ઉપદેશથી કપિલ નામનો રાજકુમાર પ્રતિબોધ પામ્યો. મરીચિએ સાધુપાસે જઈને ચારિત્ર લેવા પ્રેરણા કરી. ૩૪. પરંતુ બહુલકર્મી એવા તેણે મરીચિને કહ્યું કે હે વિભો ! શું તમારા દર્શનમાં સર્વથા ધર્મ નથી?” ૯૩પ. ત્યારે મરીચિ તેટલી ભવસ્થિતિ વધવાની હોવાથી બોલ્યા કે - “મારા માર્ગમાં પણ ધર્મ છે અને જેનમાર્ગમાં પણ ધર્મ છે.' ૯૩૬. આ ઉત્સુત્ર વચનથી પરિચિએ એક કોટાકોટી સાગરોપમ સંસાર વધાર્યો. ૯૩૭. ત્યાંથી મરણ પામીને ચોથે ભવે બ્રહ્મ દેવલોકમાં દેવ થયા. ત્યાર પછી પાંચમે ભવે કોલ્લાક સન્નિવેશમાં બ્રાહ્મણ થયા. ૯૩૮. ત્યાંથી મરણ પામીને ઘણો કાળ સંસારમાં રખડ્યા. તેમાં કરેલા પારાવાર ભવો મુખ્ય ૨૭ ભવોમાં ગણવામાં આવ્યા નથી. ૯૩૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy