________________
૧૨૪
કાલલોક-સર્ગ ૩૨ ततः कमठजीवोऽसा-वृध्धृत्य नरकात्ततः । कठो दरिद्रविप्रोऽभू-क्रमाद्दुःखेन तापसः ।। ८८६ ॥ मरुभूतेरथो जीव-श्च्युत्वा प्राणतताविषात् । काशीदेशे वाराणस्यां पुर्यामाश्चर्यकृच्छ्रियां ।। ८८७ ।। अश्वसेनस्य भूभर्तुः, सुतोऽद्भुतगुणोत्तरः । वामाराज्ञीकुक्षिशुक्सि-मुक्ताफलमभूजिनः ॥ ८८८ ॥ कृष्णा चतुर्थी चैत्रस्य पौषस्य दशमी सितिः । पौषस्यैकादशी कृष्णा चतुर्थी चासिता मधौ ।। ८८९ ॥ श्रावणस्याष्टमी शुक्ला कल्याणानां दिना इमे । विशाखाधिष्ण्यमेतेषु राशिश्च स्वामिनस्तुला ॥ ८९० ॥ प्रभोर्गर्भस्थितिर्मासा नव षड्भिर्दनैर्युताः । भुजंगो लांछनं हस्ता नवैव वपुरुच्छ्रयः ।। ८९१ ॥ रात्रौ यांतमहिं पार्वे-ऽपश्यद्गर्भक्षणे प्रसूः । ततः पाश्र्वाभिधः स्वामी त्रैलक्यं पश्यतीति वा ॥ ८९२ ॥ श्रीनेमिनाथनिर्वाणात् त्र्यशीत्याब्दसहस्रकैः । अध्यर्द्धषट्शतोपेतैः श्रीपार्योऽजायत प्रभुः ॥ ८९३ ॥
भ२५८ ५भाज्यो. ८८५.
કમઠનો જીવ નારકીમાંથી ઉદ્ધરીને કઠ નામનો દરિદ્રી બ્રાહ્મણ થયો. તે દુઃખથી તાપસ थयो. ८८.
મરુભૂતિનો જીવ પ્રાણત દેવલોકથી ચ્યવને કાશીદેશમાં આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી શોભાવાળી વારાણસી નગરીમાં, અશ્વસેન રાજાની વાયારાણીની કુક્ષિરૂપ શુક્તિથી મુક્તાફળ સમાન અદ્ભુત गुवाणो पुत्र थयो. ८८७-८८८.
यैत्र वह-४, ५ोष 4-१०, पौष 48-११, थैत्र वह-४ भने श्राव सुह-८- में पांय કલ્યાણકની તિથિ જાણવી. પાંચે કલ્યાણકમાં વિશાખા નક્ષત્ર જાણવું અને સ્વામીની રાશિ, તુલા एवी. ८८८-८८०.
ગર્ભસ્થિતિ નવ માસ અને છ દિવસની, સપનું લાંછન અને નવ હાથ શરીરની ઊંચાઈ एवी. ८८१.
પ્રભુ ગર્ભમાં હતા ત્યારે રાત્રે માતાએ પાસેથી જતા સપને જોયો તેથી, તેમજ ત્રૈલોક્યને (પાસે હોય તેમ) જોનારા હોવાથી પ્રભુનું નામ પાડ્યું સ્થાપન કર્યું. ૮૯૨.
નેમિનાથના નિવણિથી ૮૩૬૫૦ વર્ષ વ્યતીત થયે શ્રીપાર્શ્વનાથ પ્રભુ થયા. ૮૯૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org