SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૩ પાર્શ્વનાથ ભગવાનના પૂર્વભવો मरुभूतिरभून्मृत्वा श्वेतेभः कमठः पुनः । महाविषः कुर्कुटाहि-र्दष्टस्तेनाहिना मृतः ॥ ८७९ ॥ गजः सुरः सहस्रारे स सर्पोऽभूच्च नारकः । नारकोऽभूत्पुनः सर्पः स देवोभूच्च खेचरः ॥ ८८० ॥ खेचरोऽथाच्युतस्वर्गे सर्पश्च नरके ययौ । તતોડવુતસુર: પૃથ્વી-નાથોડમૂછવર: પર: | ૮૮9 || राजा ग्रैवेयके देवः शबरोऽभूच्च नारकः । નારો સૌ પૃદ્રોડમૂલ્ય : સુર: પુન: | ૮૮૨ | अयोध्यायां महापुर्यां जंबूद्वीपस्य भारते ।। आनंदनामा भूपोऽभू-द्दामोदरगुरोः स च ॥ ८८३ ॥ पार्श्वचरित्रे तु महाविदेहे सुवर्णबाहुनामा चक्री अष्टमभवे भगवानासीदिति दृश्यते. चारित्रं प्राप्य सिंहेन तेन क्षुण्णोऽपि स क्षमः । देवोऽभूयाणतस्वर्गे विंशत्यंभोनिधिस्थितिः ॥ ८८४ ॥ सिंहश्च मृत्वा नरके ययावेवं च पंचसु । भवेषु मरुभूत्यात्मा मारितः कमठात्मना ।। ८८५ ॥ મરુભૂતિ મરણ પામીને શ્વેત હાથી થયો. કમઠ મહાવિષવાળો કુકુટ જાતિનો સર્પ થયો. તેના હસવાથી હાથી મરણ પામ્યો. ૮૭૯. તે આઠમા સહાર દેવલોકમાં દેવ થયો. તે સર્પ નારકી થયો. નરકમાંથી નીકળીને તે પાછો સર્પ થયો. દેવ અવીને ખેચર (વિદ્યાધર) થયો. ૮૮૦. ખેચર મરણ પામીને બારમા દેવલોકમાં ગયો. સર્પ મરીને નરકમાં ગયો. અશ્રુતદેવ અવીને રાજા થયો. બીજો નરકમાંથી નીકળીને ભિલ્લ થયો. ૮૮૧. રાજા મરણ પામીને રૈવેયકમાં દેવ થયો. ભિલ્લ નરકે ગયો. તે નારકી ત્યાંથી નીકળીને સિંહ થયો. ગ્રેવેયકદેવ ત્યાંથી અવીને જંબૂદ્વીપના ભરતમાં અયોધ્યા નામની મહાપુરીમાં આનંદ નામે રાજા થયો. ૮૮૨-૮૮૩. પાર્શ્વનાથચરિત્રમાં આઠમે ભવે મહાવિદેહમાં સુવર્ણબાહુ નામે ચકી થયા એમ જણાવેલ છે. હવે આનંદ રાજા દામોદર નામના ગુરૂપાસે ચારિત્ર અંગીકાર કરીને સિંહના પરાભવથી મરણ પામી, પ્રાણી નામના દશમા સ્વર્ગમાં વીશ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા. ૮૮૪. સિંહ મરણ પામીને નરકે ગયો. આ પ્રમાણે પાંચ ભવમાં કમઠના જીવે મરુભૂતિના જીવને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy