________________
નેમિકુમારનો આયુધશાળામાં પ્રવેશ
आषाढस्याष्टमी शुक्ला कल्याणकदिनाः प्रभोः । चित्रानक्षत्रमेतेषु राशिः कन्याह्वयः स्मृतः ॥ ८४९ ॥ दिनैरष्टाभिरधिका मासा गर्भस्थितिर्नव ।
शंखो लक्ष्म दशेष्वास-प्रमितो वपुरुच्छ्रयः ॥ ८५० ॥ रिष्टरत्नमयीं चक्र-धारामैक्षत यत्प्रसूः ।
प्रभौ गर्भस्थिते रिष्टनेमिरित्याख्यया ततः ।। ८५१ ।। अमंगलव्यपोहाया- ऽकारोऽत्र परिभाव्यतां । पापवृक्षे चक्रधारा- तुल्यो वा तत्तथाह्वयः ।। ८५२ ॥ एकवर्षसहस्रोनैः पंचभिः शरदां गतैः ।
Jain Education International
लक्षैः श्रीनमिनिर्वाणात् श्रीनेमिरुदपद्यत || ८५३ ॥ श्री मिगर्भावसरे पंचाशीतिः सहस्रकाः । शेषास्तुर्यारकेऽब्दानां जिनायुर्युक्ता चाभवन् ॥ ८५४ ॥ कदाचित्कौतुकान्नेमि-र्वयस्यप्रेरितो ययौ । हरेरायुधशालायां तत्रास्त्राण्यखिलान्यपि ।। ८५५ ॥
કલ્યાણકના દિવસો જાણવા. એ પાંચે કલ્યાણક ચિત્રા નક્ષત્રમાં થયા. રાશિ કન્યા નામની જાણવી. ૮૪૮-૮૪૯.
નવ માસ અને આઠ દિવસની ગર્ભસ્થિતિ, શંખનું લાંછન અને દશ ધનુષ્યનું શરીર જાણવું. ૮૫૦.
માતાએ પ્રભુ ગર્ભમાં હતા ત્યારે સ્વપ્નમાં રિટરત્નમય ચક્રધારા જોયેલી હોવાથી રિષ્ટનેમિ એવું પ્રભુનું નામ પ્રખ્યાત થયું. ૮૫૧.
૧૧૯
ષ્ટિ શબ્દ અમંગલસૂચક છે, તેથી તેને દૂર કરવા માટે અ અક્ષર ઉર્મેરીને અરિષ્ટનેમિ કર્યું. અથવા પ્રભુ પાપરૂપી વૃક્ષમાં ચક્રધારાતુલ્ય હોવાથી તે રિષ્ટનેમિ નામ પણ યથાર્થ થયું. ૮૫૨.
શ્રીનમિનાથના નિર્વાણથી એક હજાર વર્ષ ન્યૂન પાંચ લાખ વર્ષ વ્યતીત થયા બાદ શ્રીનેમિનાથનો જન્મ થયો. ૮૫૩.
શ્રીનેમિનાથની ગર્ભોત્પત્તિ વખતે તેમના આયુષ્યસહિત ૮૫૦૦૦ વર્ષ ચોથો આરો શેષ રહ્યો હતો. ૮૫૪.
અન્યદા કદાચિત્ નેમિકુમાર મિત્રોની પ્રેરણાથી કૃષ્ણવાસુદેવની આયુધશાલામાં ગયા. ત્યાં રહેલા બધા અસ્ત્રોનો લીલાવડે ઉપયોગ કર્યો. પછી પાંચજન્ય શંખ વગાડતા, તેના અવાજથી હાથી,
For Private & Personal Use Only
www.jainelibrary.org