SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ કાલલોક-સર્ગ ૩૨ धनवत्याश्च जीवोऽभू-दपराजितभूपतेः । राज्ञी प्रीतिमती जातौ ततो द्वावारणे सुरौ ॥ ८४१ ॥ ततोऽपराजितस्यात्मा सुप्रतिष्ठाभिधो नृपः । मतांतरेऽभूच्छंखाख्यो जंबूद्वीपस्य भारते ॥ ८४२ ।। पुरे राजगृहेऽथास्य प्रियैवाभूद्यशोमती । जीवश्युत्वा प्रीतिमत्याः स्वर्गादारणसंज्ञकात् ॥ ८४३ ॥ गुरोरतियश':पावा-त्तावुरीकृत्य संयमं । ज्येष्ठायुष्कौ सुहृद्देवौ जातौ द्वावपराजिते ॥ ८४४ ॥ जीवोऽथ यो यशोमत्याः स च च्युत्वापराजितात् । अजायतोग्रसेनस्य नाम्ना राजीमती सुता ॥ ८४५ ॥ सुप्रतिष्ठस्य जीवोऽथ तत्च्युत्वापराजितात् । समुत्पेदे कुशार्ताख्ये देशे शौर्यपुरे पुरे ॥ ८४६ ।। समुद्रविजयाख्यस्य दशार्हस्य महीपतेः । सुतोऽभवच्छिवादेवी-कुक्षिजन्मा जिनेश्वरः ।। ८४७ ।। कार्त्तिके द्वादशी कृष्णा श्रावणे पंचमी सिता । षष्ठी च श्रावणे शुक्ला-मावास्याश्विनमासि च ॥ ८४८ ॥ થયો. ત્યાંથી મરણ પામીને તે બંને આરણ નામના અગ્યારમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ८४०-८४१. ત્યાંથી અવીને અપરાજિતનો જીવ સુપ્રતિષ્ઠ નામનો મતાંતરે શંખ નામનો જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં રાજગૃહનગરમાં રાજા થયો. પ્રીતિમતીનો જીવ આરણ નામના દેવલોકથી આવીને તે રાજાની યશોમતિ નામે પ્રિયા તરીકે થયો. ૮૪૨-૮૪૩. અતિયશ નામના ગુરુ પાસે સંયમ ગ્રહણ કરીને તે બંને અપરાજિત વિમાનમાં ઉત્કૃષ્ટ मायुवारा भित्र हेव थया. ८४४. અપરાજિત વિમાનથી આવીને યશોમતીનો જીવ ઉગ્રસેન રાજાની રાજીમતી નામે પુત્રી थयो. ८४५. સુપ્રતિષ્ઠનો જીવ અપરાજિત વિમાનથી ચ્યવને કુશા દેશમાં શૌર્યપુર નામના નગરમાં સમુદ્રવિજય નામના દશાહ મહીપતિની શિવાદેવી રાણીની કુક્ષિમાં ઉત્પન્ન થઈ નેમિજિનેશ્વર થયા. ८४७-८४७. કારતક વદ ૧૨, શ્રાવણ સુદ ૫, શ્રાવણ સુદ ૬, આસો વદ ૦)) અને અષાડ સુદ -૮- એ પાંચ १. अतियशसः इति भिन्ने वक्तव्ये समासश्चिन्त्यः. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy