SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ નેમિનાથ ભગવાનનું વર્ણન प्रभोभक्तनृपश्चक्री हरिषेणाभिधोऽभवत् । यक्षश्च भृकुटिर्जीया-चतुर्वक्त्रस्त्रिलोचनः ॥ ८३३ ॥ सुवर्णवर्णो वृषभ-वाहनो दक्षिणैर्भुजैः । बीजपूरं तथा शक्ति मुद्गरं चाभयं दधत् ।। ८३४ ॥ वामैश्च नकुलं पशुं वज्रमेवाक्षसूत्रकं । दधानोऽष्टभुजः सम्यग्दृष्टिः प्रीणाति धार्मिकान् ॥ ८३५ ॥ दधाना वरदं खड्ग-मपसव्ये करद्वये । बीजपूरककुंताभ्यां व्यग्रवामकरद्वया ॥ ८३६ ॥ चतुर्भुजा श्वेतवर्णा गांधारी हंसवाहना । देवी दिशति कल्याणं श्रीनमिस्वामिसेविनां ।। ८३७ ॥ इति श्रीनमिः ॥ अभूद्राजा धनस्तस्य नाम्ना धनवती प्रिया । दंपती तावभूतां द्वौ सुरौ सौधर्मताविषे ॥ ८३८ । खेटश्चित्रगतिस्तस्य प्रिया रत्नवतीति तौ । भवे तृतीये जज्ञाते सौधर्मस्वर्गतश्युतौ ॥ ८३९ ॥ ततो माहेंद्रनाके तौ देवौ जातौ प्रियौ मिथः । ततो धनस्य जीवोऽभू-द्राजा नाम्नापराजितः ॥ ८४० ।। વાહનવાળો ચાર જમણી ભુજામાં બીજોરું, શક્તિ, મુગર અને અભય તથા ચાર ડાબી ભુજામાં નકુલ, પરશુ, વજ અને અક્ષસૂત્રને ધારણ કરનારો, આઠ ભુજાવાળો અને સમ્યગ્દષ્ટિ ધાર્મિકજનોને सुश ७२ ना२. थयो. ८33-८३४. ગાંધારી નામે દેવી જમણા બે હાથમાં વરદ અને ખગ્ન તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને ભાલાને ધારણ કરનારી, ચાર ભુજાવાળી, શ્વેત વર્ણવાળી, હંસના વાહનવાળી શ્રીનમિસ્વામીને સેવન 5२ना२र्नु स्याए। ६२नारी थ६. ८35-८३७. लि. श्रीनमिः ॥ શ્રીનેમિનાથ ભગવાનનું વર્ણન-પૂર્વભવમાં ધન નામે રાજા અને તેની ધનવતી નામે પ્રિયા. તે દંપતી મરણ પામીને સૌધર્મ દેવલોકમાં બંને દેવ થયા. ૮૩૮. ત્યાંથી આવીને ચિત્રગતિ નામે વિદ્યાધર અને તેની પ્રિયા રત્નવતી નામે ત્રીજા ભવે थया. ८3८. તેઓ મરણ પામીને માહેંદ્ર નામના ચોથા દેવલોકમાં બંને દેવ થયા. ત્યાંથી અવીને ધનનો જીવ અપરાજિત નામે રાજા થયો અને ધનવતીનો જીવ અપરાજિત રાજાની રાણી પ્રીતિમતી નામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy