SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ पुनः सार्द्धे सहस्त्रे द्वे पालयामास संयमं । दशाब्दानां सहस्राणि सर्वमायुरपूपुरत् ।। ८२५ ॥ शिबिका देवकुर्वाख्या श्रीनमिस्वामिनो व्रते । आद्यां वीरपुरे भक्त्या दिन्नो दत्ते स्म पारणां ॥। ८२६ ॥ मासा नवैव छाद्यस्थ्यं बकुलो ज्ञानभूरुहः । प्रभोगणभृतः सम-दश पेशलसंयमाः ।। ८२७ ॥ महर्षीणां सहस्राणि विंशतिः कीर्त्तितान्यथ । साध्वीनामेकचत्वारिंशदेव च सहस्रकाः ॥ ८२८ ॥ लक्षं सहस्रैः सप्तत्या समन्वितमुपासकाः । लक्षास्तिस्रोऽष्टचत्वारिं-शत्सहस्राण्युपासिकाः ।। ८२९ ॥ केवलज्ञानिनामेकं सहस्रं षट्शताधिकं । शता द्वादश पंचाशाः षष्ट्याढ्या वा मनोविदां ॥ ८३० ॥ अवधिज्ञानिनां षड्भिः सहस्रमधिकं शतैः । चतुर्दशपूर्वभृता - मध्यर्द्धा च चतुःशती ॥ ८३१ ॥ सहस्रं वादिनां पंच-सहस्रा वैक्रियस्पृशां । शुभाख्यो- गणभृन्मुख्योऽनिलाख्या च प्रवर्त्तिनी ॥ ८३२ ॥ રાજ્યની પ્રતિપાલના કરી અને અઢી હજાર વર્ષ ચારિત્રના પ્રતિપાલના કરી. એ રીતે દશ હજાર वर्षनुं आयुष्य पूर्ण यु. ८२४-८२५. કાલલોક-સર્ગ ૩૨ નમિસ્વામિના દીક્ષાવસરે શિબિકા દેવકુ નામની હતી., પ્રથમ પારણું વીરપુરીમાં દિત્ર નામના રાજાએ ભક્તિપૂર્વક કરાવ્યું. ૮૨૬. પ્રભુનો છદ્મસ્થપયયિ નવ માસનો હતો, જ્ઞાનવૃક્ષ બકુલ નામનું હતું. નમિપ્રભુના પરિવારમાં શુદ્ધ સંયમવાળા ૧૭ ગણધર હતા. ૮૨૭. प्रभुने २०००० साधुभगवंती, ४१००० साध्वीखो, १,७०,००० श्रावडी, ३,४८,००० શ્રાવિકાઓ, ૧૬૦૦ કેવળજ્ઞાનીઓ, ૧૨૫૦ અથવા ૧૨૬૦ મન:પર્યવજ્ઞાની, ૧૬૦૦ અવધિજ્ઞાની, ૪૫૦ ચૌદપૂર્વી, ૧૦૦૦ વાદી અને પ000 વૈક્રિયલબ્ધિવાળા મુનિઓ હતા. ૮૨૮-૮૩૧. Jain Education International મુખ્ય ગણધર શુભ નામના, પ્રવત્તિની અનિલા નામની અને રિષેણ ચક્રી પ્રભુનો ભક્ત श्रावतो. ८३२. ભૃકુટિ નામનો યક્ષ ચાર મુખવાળો, ત્રણ લોચનવાળો, સુવર્ણસમાન વર્ણવાળો, વૃષભના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy