SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ rrrrrrrrr નમિનાથ ભગવાનનું વર્ણન विदेहदेशे मिथिला-पुर्यां विजयभूपतेः । वप्राराज्ञीकुक्षिरलं नमिनामा जिनोऽभवत् ॥ ८१७ ॥ आश्विनस्य पौर्णमासी श्रावणस्यासिताष्टमी । नवम्याषाढस्य कृष्णा मार्गस्यैकादशी सिता ॥ ८१८ ।। राधस्य दशमी कृष्णा कल्याणकदिना इति । सर्वेष्वप्यश्वनी धिष्ण्यं राशिर्मेषः स्मृतः प्रभोः ॥ ८१९ ॥ अष्टद्यस्राधिका मासा नवाभूदुगरभस्थितिः । नीलाब्नं लक्ष्म चापानि देहः पंचदशोच्छ्रितः ॥ ८२० ॥ गर्भस्थिते प्रभौ द्रंग-रोधिनो रिपवो नताः । तस्मानाम्ना नमी रागा-धरीणां नमनेन वा ॥ ८२१ ॥ षड्भिश्च शरदां लक्ष-मुनिसुव्रतनिर्वृतेः । दशवर्षसहस्रोनै-रजायत नमिप्रभुः ॥ ८२२ ॥ लक्षाणि पंच वर्षाणां सहस्रा वार्द्धिदिग्मिताः । जिनायुश्चावशिष्यते तदा तुर्यारके ध्रुवं ॥ ८२३ ॥ सार्द्ध वर्षसहस्रे द्वे कुमारत्वेऽवसद्विभुः । पंच वर्षसहस्राणि प्राज्यं राज्यमपालयत् ॥ ८२४ ॥ રાજાની વપ્રા રાણીની કુક્ષિથી નમિ નામે પુત્રપણે ઉત્પન્ન થઈ તીર્થકર થયા. ૮૧૬-૮૧૭. આસો સુદ-૧૫, શ્રાવણ વદ-૮, આષાઢ વદ-૯, માગશર સુદ ૧૧ અને વૈશાખ વદ-૧૦-એ પાંચ કલ્યાણકના દિવસો જાણવા. પાંચે કલ્યાણકમાં અશ્વિની નક્ષત્ર જાણવું અને પ્રભુની રાશિ મેષ वी. ८१८-८१८. પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ અને આઠ દિવસની, નીલ કમળનું લાંછન અને પંદર ધનુષ્ય यो हेडवो . ८२०. પ્રભુ ગર્ભમાં હતા ત્યારે કિલ્લાને રોકીને રહેલા રાજાઓ આવીને નમ્યા તેથી, તેમજ રાગાદિ શત્રુઓને નમાવનાર હોવાથી નમિ નામ સ્થાપન કરવામાં આવ્યું. ૮૨૧. મુનિસુવ્રતસ્વામિના નિવણથી દશ હજાર વર્ષ જૂન છ લાખ વર્ષ વ્યતીત થયે નમિનાથનો જન્મ થયો. ૮૨૨ ते पते. योथो भारी पांय ६५ ८४,000 वर्ष भने प्रभुना मायुना १०,000 वर्ष ४६] 40डी. २हो तो. ८२3. નમિપ્રભુએ અઢી હજાર વર્ષ કુમારપણામાં વ્યતીત કર્યા, પાંચ હજાર વર્ષ વિશાલ એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy