________________
૧૧૪
सवैक्रियाः सहस्रे द्वे वादिनां द्विशताधिकं । सहस्रमेकं गणभृ-मुख्यो मल्लिरिति श्रुतः ॥ ८०९ ॥ प्रवर्त्तिनी पुष्पवती सदाभक्तनृपः प्रभोः । विजिताख्योऽभवद्यक्षो वरुणश्चतुराननः ।। ८१० ॥ बीजपूरं गदां बाणं शक्ति करचतुष्टये ।
दक्षिणे नकुलं पद्मं धनुः पशुं च वामके ॥ ८११ ॥ दधानोऽष्टभुजः सौख्यं कुर्याद् वृषभवाहनः । त्रिलोचनः श्वेतवर्णो जटामुकुटभूषितः ।। ८१२ ॥ वरदं चाक्षसूत्रं च या दक्षिणकरद्वये ।
धत्ते तथा बीजपूरं शक्ति वामकरद्वये ॥ ८१३ ॥
सा भद्रासनमारूढा स्वर्णवर्णा चतुर्भुजा ।
કાલલોક-સર્ગ ૩૨
तस्याच्छुप्ता बभौ देवी नरदत्तां मतांतरे ॥ ८१४ ।। इति श्रीमुनिसुव्रतः ॥
जंबूद्वीपस्य भरते कौशांब्यां पुरि भूपतिः ।
सिद्धार्थो नंदगुर्वंते परिव्रज्यामुपाददे ।। ८१५ ॥
ततोऽभूत्प्राणतस्वर्गे विंशत्यर्णवजीवितः । उदात्तवैभवो देव- स्ततश्च्युत्वा स्थितिक्षये ।। ८१६ ॥
श्राव भयो. ८०८.
વરુણ નામનો યક્ષ ચાર મુખવાળો, બીજોરૂ, ગદા, બાણ અને શક્તિ જમણા ચા૨ હાથમાં તથા નકુલ, પદ્મ, ધનુ અને પરશુ ડાબા ચાર હાથમાં ધારણ કરનારો, કુલ આઠ ભુજાવાળો, વૃષભના વાહનવાળો, ત્રણ લોચનવાળો, શ્વેત વર્ણવાળો, જટા મુકુટથી ભૂષિત - એવો તે પ્રભુના ભક્તોને સુખ ५२नारो थयो. ८१०-८१२.
દેવી અચ્છુપ્તા નામની જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર તથા ડાબા બે હાથમાં બીજોરૂ અને શક્તિને ધારણ કરનારી, ભદ્રાસનપર આરૂઢ થયેલી સમાન વર્ણવાળી, ચાર ભુજાવાળી થઈ. તેનું મતાંતરે નરદત્તા એવું બીજું નામ છે. ૮૧૩-૮૧૪. ઇતિ શ્રીમુનિસુવ્રતઃ ॥
Jain Education International
શ્રી નમિનાથ ભગવાનનું વર્ણન- જમ્બુદ્વીપના ભરતક્ષેત્રમાં કૌશાંબીપુરીમાં સિદ્ધાર્થ નામે રાજા હતો. તેણે નંદગુરૂની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૮૧૫.
મરણ પામીને પ્રાણત નામના દશમા દેવલોકમાં વીશ સાગરોપમ આયુષ્યવાળા અને મોટી સમૃદ્ધિવાળા દેવ થયા. આયુષ્ય પૂર્ણ થયે ત્યાંથી ચ્યવીને વિદેહદેશમાં મિથિલ નગરીમાં વિજય
For Private & Personal Use Only
www.jainelibrary.org