________________
૧૧૩
vvvv
મુનિસુવ્રત ભગવાનનો પરિવાર
लक्षाण्येकादशाब्दानां वेदनागसहस्रकाः । तुर्यारके स्म शिष्यंते युता श्रीसुव्रतायुषा ॥ ८०१ ॥ कौमार्येऽब्दसहस्राणि सप्त सार्धान्यथोषितः । राज्ये पंचदशाब्दानां सहस्राणि ततः पुनः ॥ ८०२ ॥ सार्धन्यब्दसहस्राणि सप्त व्रतमपालयत् । त्रिंशदब्दसहस्राणि सर्वमायुरपालयत् ।। ८०३ ॥ मोहापराजितस्यास्य शिबिका त्वपराजिता । पुरे राजगृहे ब्रह्म-दत्तोऽदादाद्यपारणां ।। ८०४ ॥ मासा एकादश छद्मस्थतामुष्य विभोर्मता । ज्ञानवृक्षश्चंपकोऽभू-दष्टादश गणाधिपाः ॥ ८०५ ॥ त्रिंशत्सहस्राः साधूनां साध्वीनां खशरै र्मिताः । श्राद्धानां लक्षमेकं च द्वासप्ततिसहस्रयुक् ॥ ८०६ ॥ सार्द्धास्त्रिलक्षाश्चाहत्यः सर्वज्ञानां तथा शताः । अष्टादश पंचदश मनःपर्यायवेदिनां ॥ ८०७ ।। अवधिज्ञानभाजाम-प्यष्टादश शताः स्मृताः ।। शतानि पंच दधतां पूर्वाणि च चतुर्दश ।। ८०८ ॥
તે વખતે ચોથો આરો ૧૧ લાખ ૮૪000 વર્ષ અને મુનિસુવ્રતસ્વામિ આયુના 30000 વર્ષ ४सो पीडतो. ८०१.
મુનિસુવ્રતસ્વામિ કુમારાવસ્થામાં સાડાસાત હજાર વર્ષ રહ્યા, રાજ્યાવસ્થામાં પંદર હજાર વર્ષ રહ્યા અને સાડાસાત હજાર વર્ષ સુધી વ્રતનું પાલન કર્યું-એ પ્રમાણે કુલ ૩૦ હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. ૮૦૨-૮૦૩.
મોહથી નહીં જીતાયેલા એવા આ પ્રભુના દીક્ષાવસરની શિબિકા અપરાજિતા નામની હતી, રાજગૃહનગરમાં બ્રહ્મદર રાજાએ પ્રથમ પારણું કરાવ્યું. ૧૧ માસનો છદ્મસ્થપયય હતો. જ્ઞાનવૃક્ષ ચંપક નામનું હતું. ૮૦૪.
मुनिसुव्रतस्वामीना परिवारम १८ १५२, 30,000 साधुमी, ५०,००० साध्वीमी, १,७२,००० श्रावी, 3,40,000 श्रावि.२, १८०० Bull, १५०० मन:पर्यव-l, १८०० અવધિજ્ઞાની, પ00 ચૌદપૂર્વી, ૨૦00 વૈક્રિયલબ્ધિવાળા અને ૧૨૦૦ વાદી થયા. ૮૦૫-૮૦૮.
મલ્લિ નામે મુખ્ય ગણધરપુષ્પવતી નામે પ્રવત્તિની અને વિજિત નામનો રાજા પ્રભુનો ભક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org