________________
૧૧૧
મુનિસુવ્રત ભગવાનનું વર્ણન
भिषग्ज्येष्ठो गणी बंधु-मती चाभूप्रवर्तिनी । अजिताख्यो महीपालो-ऽभवद्भक्तो जगप्रभोः ।। ७८६ ॥ वरदं परशुं शूल-मभयं दक्षिणे दधत् । दोष्णां चतुष्टये वामे पुनः पाणिचतुष्टये ॥ ७८७ ॥ बीजपूरं तथा शक्ति मुद्गरं चाक्षसूत्रकं । दधानोऽष्टभुजो हस्ति-वाहनश्चतुराननः ॥ ७८८ ॥ इंद्रायुधधुतिर्यक्षः कूबरः कुरुते श्रियं । श्रीमल्लिनाथभक्तानां कुबेरोऽसौ तांतरे ॥ ७८९ ॥ वरदं चाक्षसूत्रं च या दक्षिणकरद्वये । बीजपूरं तथा शक्ति धत्ते वामकरद्वये ॥ ७९० ॥ पद्मासना श्यामवर्णा सा वैरोट्या चतुर्भुजा । पिपर्ति प्रार्थितं प्रीता श्रीमल्लिजिनसेवनात् ॥ ७९१ ॥ इति श्रीमल्लिः ॥ शिवकेतुरभूत्पूर्वं सौधर्मे त्रिदशस्ततः । ततः कुबेरदत्तोऽथ सुरः स्वर्गे तृतीयके ॥ ७९२ ॥ वज्रकुंडलनामाथ ब्रह्मस्वर्गे सुरस्ततः । ततोऽस्मिन् भरतक्षेत्रे चंपापुर्यां रमाजुषि ॥ ७९३ ।।
જગતુ પ્રભુનો ભક્ત શ્રાવક થયો. ૭૮૬.
કૂબર નામનો યક્ષ જમણા ચાર હાથમાં વરદ, પરશુ, શૂળ અને અભય તથા ડાબા ચાર હાથમાં બીજોરુ, શકિત, મુગર અને અક્ષસૂત્રને ધારણ કરનારો, આઠ ભુજાવાળો, હાથીના વાહનવાળો, ચાર મુખવાળો, ઈદ્રાયુધ - સમાન કાંતિવાળો શ્રીમલ્લિનાથના ભક્તોને લક્ષ્મી આપનારો થયો. તેનું पहुं नाम दुबेर (मतांतरे) छ. ७८७-७८८.
પ્રભુની દેવી વૈરોચ્યા નામની જમણા બે હાથમાં વરદ અને અક્ષસૂત્ર તથા ડાબા બે હાથમાં બીજોરું ને શક્તિને ધારણ કરનારી, પદ્મના આસનવાળી, શ્યામ વર્ણવાળી, ચાર ભુજાવાળી શ્રીમલ્લિનાથની સેવા કરવાથી સેવા કરનારના પ્રાર્થિતને પ્રીતિવડે પૂર્ણ કરનારી થઈ. ૭૯૦-૭૯૧.
ति. श्रीमल्सिः ।।
શ્રીમુનિસુવ્રત ભગવાનનું વર્ણન - પૂર્વભવમાં શિવકેતુ નામે રાજા હતા. તે પ્રથમ સ્વર્ગમાં દેવ થયા, ત્યાંથી અવી કુબેરદત્ત થઈને ત્રીજે સ્વર્ગે ગયા. ૭૯૨.
ત્યાંથી વજકુંડળ થઈને પાંચમે દેવલોકે ગયા. ત્યાંથી એવી આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીથી યુક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org