SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ કાલલોકનસર્ગ ૩૨ जयंती शिबिका विश्व-सेनोऽदादाद्यपारणां । मिथिलानगरीवासी अशोको ज्ञानपादपः ।। ७७९ ।। अष्टाविंशतिरादिष्टाः स्वामिन्या गणधारिणः । चत्वारिंशत्सहस्राणि साधूनां विशदात्मनां ॥ ७८० ॥ साध्वीनां पंचपंचाश-त्सहस्राः कीर्तिताः श्रुते । श्रावकाणां लक्षमेकं सत्र्यशीतिसहस्रकं ॥ ७८१ ॥ त्रिलक्षी श्राविकाणां च ससप्ततिसहस्रकाः । एवं चतुर्विधः संघः सद्गुणाढ्यः प्रभोरभूत् ॥ ७८२ ॥ सर्वज्ञानां सहस्त्रे द्वे श्रीमल्लेर्दिशताधिके । मनोविदां सहस्रं च सार्द्धसप्तशताधिकं ॥ ७८३ ।। द्वाविंशतिं शतान्याहु-रवधिज्ञानशालिनां । शतानि साष्टषष्टीनि षट् चतुर्दशपूर्विणां ॥ ७८४ ॥ अत्रेयं मनोज्ञानिनामवधिज्ञानिनां संख्या . सप्ततिशतस्थानकाभिप्रायेण, षष्ठांगे तु अष्ट शतानि मनोविदा, द्वे सहस्रे चावधिज्ञानिनां, तुर्यांगे तु सप्तपंचाशच्छतानि मनोविदामेकोनषष्टिश्च शतान्यवधिज्ञानिनामुक्तानीति ज्ञेयं. सवैक्रियाणामेकोन-त्रिंशतं प्रोचिरे शतान् । शतैश्चतुर्भिः सहितं सहस्रं वादिनां मतं ।। ७८५ ॥ દીક્ષાવસરે શિબિકા જયંતી નામની હતી અને પ્રથમ પારણું મિથિલાનગરીવાસી વિશ્વસેન રાજાએ કરાવ્યું હતું. જ્ઞાનવૃક્ષ અશોક નામનું હતું. ૭૭૯. શ્રીમલ્લિનાથ પ્રભુને ૨૮ ગણધર, પવિત્ર આત્માવાળા ૪૦૦૦૦ સાધુઓ, પપ000 साध्वीमा, १,८3,000 श्रा41, 3,90,000 श्रविमी-1 प्रमाणे प्रभुनो सगुuढय मेवो यतुर्विध संघ थयो. ७८०-७८२. શ્રીમલ્લિનાથને ૨૨૦૦ કેવળજ્ઞાની, ૧૭૫૦ મન:પર્યવજ્ઞાની, ૨૨૦૦ અવધિજ્ઞાની, ૬૬૮ यौहपूर्वा च्या. ७८3-७८४. અહીં મનોજ્ઞાની અને અવધિજ્ઞાનીની સંખ્યા કહી છે, તે સતિશતસ્થાનકને અભિપ્રાયે કહી છે. છઠ્ઠા અંગમાં તો ૮૦૦ મનોજ્ઞાની અને ૨૦૦૦ અવધિજ્ઞાની કહ્યા છે. ચોથા અંગમાં પ૭૦૦ મનોજ્ઞાની અને પ૯00 અવધિજ્ઞાની કહ્યા છે. પ્રભુને ૨૯૦૦ વૈકિયલબ્ધિવાળા અને ૧૪૦૦ વાદીઓનો પરિવાર થયો. ૭૮૫. મુખ્ય ગણધર ભિષક નામના, મુખ્ય સાધ્વી બંધુમતી નામની અને અજિત નામનો રાજા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy