SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ મલ્લિનાથ ભગવાનનું વર્ણન दधानो नकुलं चापं फलकं शूलमंकुशं । अक्षसूत्रं च वामेषु करेषु षट्स्वपि क्रमात् ।। ७५६ ।। त्रिलोचनः श्यामवर्णः षडास्यः शंखवाहनः । स द्वादशभुजो यक्ष-द्राख्यो यक्षो हरप्रभोः ॥ ७५७ ॥ मातुलिंगोत्पलोपेत-सद्दक्षिणकरद्वया । पद्माक्षसूत्रसंयुक्ता-ऽवामवामकरद्वया ॥ ७५८ ॥ देवी श्रीधारणी नील-वर्णा पद्मावरासना । चतुर्भुजा क्षिणोत्यार-मरस्वाम्यंह्रिसेविनां ॥ ७५९ ॥ इति श्रीअरः ॥ विजये सलिलावत्यां जंबूद्वीपस्य मंडने । प्रत्यग्विदेहे पूर्वीत-शोका तत्राभवनृपः ॥ ७६० ॥ नाम्ना महाबलः षड्भि-मित्रैर्युक्त : स संयमं । वरधर्मर्षितः प्राप्य मनस्येवमचिंतयत् ॥ ७६१ ॥ इति षष्ठांगाभिप्रायः, सप्ततिशतस्थानके तु मल्लेः प्राग्भवे श्रमण इति नाम श्रूयते । प्रव्रज्यावसरे स्नेहा-तिरेकादनुयायिभिः तुल्यं कार्यं तपोऽस्माभि-रिति संधाविधायिभिः ॥ ७६२ ॥ ધારિણી નામની દેવી જમણી બાજુના બે હાથમાં માતુલિંગ અને કમળ તથા ડાબી બાજુના બે હાથમાં પદ્મ અને અક્ષસૂત્રને ધારણ કરનારી, નીલ વર્ણવાળી, શ્રેષ્ઠ પાના આસનવાળી, ચાર ભુજાવાળી અરનાથ પ્રભુના ચરણસેવકોના કષ્ટને નાશ કરનારી થઈ. ૭૫૮-૭૫૯. ઇતિ श्रीमरनाथः ॥ શ્રી મલ્લિનાથ ભગવાનનું વર્ણન - જંબૂદ્વીપના મંડનરૂપ પશ્ચિમમહાવિદેહમાં સલિલાવતી નામના વિજયમાં વીતશોકા નામની નગરીમાં મહાબળ નામે રાજા હતો. તેણે વૈશ્રમણ, અચળ, ધરણ, પૂરણ, વસુ અને અભિચંદ્ર એ છ મિત્રો સાથે વરધર્મ ઋષિ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ૭૬૦-૭૬૧. આવો શ્રીજ્ઞાતાધર્મકથા નામના છઠ્ઠા અંગનો અભિપ્રાય છે - સતિશતસ્થાનક ગ્રંથમાં તો મલ્લિનાથનું પૂર્વભવે શ્રમણ એવું નામ કહેલ છે. તેણે મનમાં આ પ્રમાણે વિચાર કર્યો કે - “અમે પ્રવજ્યા લીધી ત્યારે પરસ્પરના સ્નેહથી આપણે સર્વે એક સરખું તપ કરવું એવી પ્રતિજ્ઞા કરી છે. હવે જો હું આ બધાની સમાન તપ કરું તો मावत नवम तमनी. समान ४ था6. ७१२-७१3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy