SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૫ શ્રીઅરનાથ ભગવાનનું વર્ણન. द्वितीया फाल्गुने शुक्ला मार्गे च दशमी सिता । उज्ज्वलैकादशी मार्गे द्वादशी कार्तिके सिता ॥ ७३९ ॥ मार्गे च दशमी शुक्ला कल्याणकदिना इमे । एषु पंचसु नक्षत्रं रेवती परिकीर्तितं ।। ७४० ।। अष्टघस्राधिका मासा नव गर्भस्थितिर्विभोः । राशिसनस्तथा त्रिंश-चापानि वपुरुच्छ्रयः ॥ ७४१ ।। वंशादिवृद्धिकरणा-दरो नाम्ना जिनोऽभवत् । महारलारकस्वप्ना-नुसाराद्वा तथाभिधः ॥ ७४२ ॥ पल्योपमस्य पादेन न्यूनेन शरदामिह । एककोटिसहस्रेण वेदनाग सहस्रकैः ॥ ७४३ ॥ श्रीकुंथुस्वामिनिर्वाणा-जन्माभवदरप्रभोः । तदा तुरिऽब्दकोटि-सहस्रमवशिष्यते ॥ ७४४ ॥ पूर्वोक्तैः शरदां लक्षैः सहस्रैश्च समन्वितं । युक्तं चामुष्ककालेन श्रीमदष्टादशार्हतः ॥ ७४५ ॥ अपूरयत्कुमारत्वे सहस्राण्येकविंशतिं । वर्षाणां मंडलेशत्वे चक्रित्वे संयमेऽपि च ॥ ७४६ ॥ शग सु६-२, भागस२ सु६-१०, भागस२ सु६-११, २त सु६-१२ मने मागसर सु६-१०આ પાંચ કલ્યાણકના દિવસો જાણવા. એ પાંચે કલ્યાણકમાં નક્ષત્ર રેવતી જાણવું. ૭૩૯-૭૪૦. પ્રભુની ગર્ભસ્થિતિ ૯ માસ અને ૮ દિવસની, રાશિ મીન અને શરીર ૩૦ ધનુષ્ય પ્રમાણ t . ७४१. વંશાદિની વૃદ્ધિ કરવાથી તેમજ મહારત્નના આરાઓ સ્વપ્નમાં જોયેલ હોવાથી અરનાથ નામ स्थापन यु. ७४3. શ્રી કુંથુનાથભગવાનના નિવણથી એક હજાર કોડ વર્ષ અને ૮૪000 વર્ષ જૂન પા પલ્યોપમે અરનાથનો જન્મ થયો. તે વખતે ચોથો આરો એક હજાર ક્રોડ અને પૂર્વે કહ્યા પ્રમાણેના વર્ષો તથા ८४००० वर्ष 4.30. २हो त्यारे सरनाथ भगवाननो ४न्म थयो. ७४४-७४५. શ્રી અરનાથ પ્રભુએ ૨૧000 વર્ષ કુમારપણામાં, ૨૧000 વર્ષ મંડલિકપણામાં, ૨૧000 વર્ષ ચકીપણામાં અને ૨૧૦૦૦ વર્ષ સંયમીપણામાં એ રીતે કુલ ૮૪૦૦૦ વર્ષનું આયુષ્ય પાળ્યું. તેમાં છદ્મસ્થાવસ્થા ત્રણ વર્ષની જાણવી. ૭૪૬-૭૪૭. શિબિકા વૈજયંતી નામે જાણવી. પ્રથમ પારણું રાજપુરમાં અપરાજિત રાજાને ત્યાં થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy