________________
કુંથુનાથ ભગવાનનું વર્ણન
पादः पल्योपमस्यैकः शेषस्तुर्यारके तदा । पंचषष्ट्या वर्षलक्षैः सहस्रैश्चोदितैर्युतः ।। ७२२ ॥ त्रयोविंशतिमब्दानां सहस्रान् पर्यपूरयत् । चतुर्वंशेषु प्रत्येकं सार्द्धसप्तशताधिकान् ॥ ७२३ ॥ कौमार्ये मंडलेशत्वे चक्रित्वे संयमे च सः । सर्वायुः पंचनवतिः सहस्राः शरदां प्रभोः ।। ७२४ ॥ विजया शिबिकाब्दानि छाद्मस्थ्ये षोडश प्रभोः । प्रथमां पारणां व्याघ्र - सिंहश्चक्रपुरे ददौ ।। ७२५ । ज्ञानवृक्षश्च तिलका-भिधानः कीर्त्तितः प्रभोः । पंचत्रिंशद्गणभृतः श्रीकुंथुस्वामिनः स्मृताः ।। ७२६ ॥ षष्टिः सहस्राः साधूनां साध्वीनां षट्शताधिकाः । श्राविकाणां लक्षमेको - नाशीतिश्च सहस्रकाः ॥ ७२७ ॥ लक्षास्तिस्रः श्राविकाणां सैकाशीतिसहस्रकाः । द्वात्रिंशद् द्वाविंशतिर्वा केवलज्ञानिनां शताः ॥ ७२८ ॥ त्रयस्त्रिंशच्छताश्चत्वारिंशा मानसवेदिनां ।
अवधिज्ञानभाजां च शतानि पंचविंशतिः ॥ ७२९ ॥ सच्चतुर्दशपूर्वाणां शताः षट् संप्ततिस्पृशः । शतान्यथैकपंचाश-त्सद्वैक्रि यजुषामिह ॥ ७३० ॥
તે વખતે ચોથો આરો પા પલ્યોયમ, ૯૫૦૦૦ વર્ષ અને ૬૫,૮૪,૦૦૦ વર્ષ બાકી રહ્યો हतो. ७२२.
૧૦૩
કુંથુનાથનું આયુષ્ય ૯૫૦૦૦ વર્ષનું હતું. તે ચાર વિભાગે પૂર્ણ કર્યું હતું. એક ભાગ ૨૩૭૫૦ વર્ષ પ્રમાણ કૌમારાવસ્થામાં, એક ભાગ મંડલિકપણામાં, એક ભાગ થક્રવર્તીપણામાં અને છેલ્લો એક
लाग संयभावस्थामां व्यतीत हर्यो हतो. ७२३-७२४.
Jain Education International
દીક્ષાવસરે શિબિકા વિજયા નામની હતી અને છદ્મસ્થપણામાં સોળ વર્ષ વ્યતીત થયા હતા. પ્રથમ પારણું ચક્રપુરમાં વ્યાઘ્રસિંહ રાજાને ત્યાં થયું હતું. ૭૨૫.
જ્ઞાનવૃક્ષ તિલક નામનું હતું. શ્રીકુંથુનાથસ્વામીને ૩૫ ગણધર, ૬૦૦૦૦ સાધુઓ, ૬૦,00 साध्वीजी, १,७८,००० श्रावो, ३,८१,००० श्राविमो, ३२०० अथवा २२०० ठेवणज्ञानी, ३३४० મનઃપર્યવજ્ઞાની, ૨૫૦૦ અવધિજ્ઞાની, ૬૭૦ ચૌદપૂર્વી ૫૧૦૦ વૈક્રિયલબ્ધિવાળા અને ૨૦૦૦ वाहीगोनो परिवार थयो. ७२५-७30.
For Private & Personal Use Only
www.jainelibrary.org