________________
૧૦૨
કાલલોક-સર્ગ ૩૨ पद्मासना चतुःपाणि-निर्वाणी कनकच्छविः । श्रीशांतिनाथभक्तानां कुरुते मंगलावली ॥ ७१३ ॥ इति श्रीशांतिः ॥ आवर्तनाम्नि विजये जंबूद्वीपस्य मंडने । प्राग्विदेहे खड्गिपुर्यां नृपः सिंहाह्वयोऽभवत् ॥ ७१४ ॥ स संवरगुरोः पार्चे प्रतिपद्य शुभव्रतं । त्रयस्त्रिंशत्सागरायुः सर्वार्थे त्रिदशोऽभवत् ॥ ७१५ ॥ कुरुदेशे गजपुरे ततः सूरमहीपतेः । सुतोंऽभूत्कुंथुनामार्हन् श्रीदेवीकुक्षिमौक्तिकं ॥ ७१६ ॥ श्रावणे नवमी कृष्णा राधे कृष्णा चतुर्दशी । चैत्रे च पंचमी कृष्णा तृतीया च मधोः सिता ॥ ७१७ ॥ वैशाखकृष्णप्रतिपत् कल्याणकदिनाः प्रभोः ।। नक्षत्रं कृत्तिकासंज्ञं पंचस्वप्येषु कीर्तितं ॥ ७१८ ॥ नव गर्भस्थितिर्मासाः प्रभोः पंचदिनाधिकाः । . पंचत्रिंशत्कार्मुकाणि ख्यातो देहोच्छ्रयः प्रभोः ।। ७१९ ॥ मेषो लक्ष्म वृषो राशिः स्तूपो यद्रत्नजो भुवि । मात्रा निरीक्षितः स्वप्ने ततः कुंथुरिति श्रुतः ।। ७२० ॥ श्रीशांतिनाथनिर्वाणा-त्पल्यार्द्धनाभवप्रभुः । श्रीकुंथुः पंचनवति-सहस्राब्दोनताजुषा ॥ ७२१ ॥
ખગીપુરીમાં સિંહ નામનો રાજા હતો. ૭૧૪.
તેણે સંવર નામના ગુરૂપાસે શુભ વ્રત (ચારિત્ર) અંગીકાર કર્યું. કાળ કરીને સર્વાર્થસિદ્ધમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ૭૧૫.
ત્યાંથી આવીને કુરુદેશમાં ગજપુર નગરમાં સૂરમહીપતિના પુત્ર કુંથુ નામના તીર્થંકર શ્રીદેવી માતાની કુક્ષિમાં મૌક્તિકરૂપે ઉત્પન્ન થયા. ૭૧૬.
પ્રભુની શ્રાવણ વદ ૮, વૈશાખ વદ-૧૪, ચૈત્ર વદ-૫, ચૈત્ર સુદ ૩ અને વૈશાખ વદ-૧-આ પાંચ કલ્યાણકની તિથિઓ સમજવી. પાંચે કલ્યાણકમાં કૃત્તિકા નક્ષત્ર જાણવું. ૭૧૭-૭૧૮
પ્રભુને ૯ માસ અને પાંચ દિવસની ગર્ભસ્થિતિ, ૩પ ધનુષ્યનું શરીર જાણવું. ૭૧૯.
મેષનું લંછન અને વૃષરાશિ જાણવી. માતાએ સ્વપ્નમાં રત્નનો સ્તૂપ પૃથ્વી પર રહેલો જોયેલ હોવાથી કુંથુ નામ સ્થાપન કર્યું. ૭૨૦.
શાંતિનાથભગવાન નિવણિથી ૯૫૦૦૦ વર્ષ જૂન અધ પલ્યોપમે કુંથુનાથનો જન્મ થયો. ૭૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org