SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ___ १०१ ૧૦૧ શાંતિનાથ ભગવાનનો પરિવાર सर्वज्ञानां सहस्राश्च चत्वारस्त्रिशताधिकाः । शतानि चत्वारिंशच्च मनःपर्यायशालिनां ॥ ७०५ ॥ सहस्राणि त्रीण्यभूव-नवधिज्ञानधारिणां । अष्टौ शतानि प्रोक्तानि सच्चतुर्दशपूर्विणां ॥ ७०६ ॥ बिभ्रतां वैक्रियां लब्धि सहस्राः षण्महात्मनां । वादिनां च सहस्रे द्वे निर्दिष्ट सचतुःशते ॥ ७०७ ॥ जीवो दृढरथस्याथ च्युत्वा सर्वार्थसिद्धितः । प्रथमः प्रथमानश्रीः श्रीशांतेर्योगजोऽभवत् ॥ ७०८ ॥ गणाधिपाग्रणीः सोऽभू-चक्रायुध इति प्रभोः । प्रवर्तिनी च सुमति-भक्तः कोणाचलो नृपः ॥ ७०९ ॥ वराहवाहनः क्रोड-वदनः श्यामलद्युतिः । बीजपूरकसत्पद्म-युग्दक्षिणकरद्वयः ॥ ७१० ॥ नकुलं चाक्षसूत्रं च दधद्वामकरद्वये । यक्षो विजयते दक्षो गरुडाख्यश्चतुर्भुजः ।। ७११ ॥ पुस्तकोत्पलसंयुक्त-सद्दक्षिणकरद्वया । कमंडलुं च कमलं दधत्यन्यकरद्वये ॥ ७१२ ॥ २,८०,000 श्राव, 3,८3,000 श्राविडामो, ४300 3 नी , ४००० मनःपर्यशानी, 3000 અવધિજ્ઞાની, ૮૦૦ ચૌદપૂર્વી, ૬૦૦૦ મુનિઓ વૈક્રિયલબ્ધિવાળા અને ૨૪૦૦ વાદી સાધુઓ एवा. ७०3-७०७. દઢરથનો જીવ સવથસિદ્ધિથી અવીને, વિસ્તારવંત શોભાવાળા શાંતિનાથના ચક્રાયુદ્ધ નામે પુત્ર થયા અને તે જ ગણધરના અગ્રણી થયા. પ્રવત્તિની સુમતિ નામે થઈ અને કોણાચલ નામનો રાજા (मत श्राव थयो. ७०८-७०८. - વરાહના વાહનવાળો, સુવર સમાન મુખવાળો શ્યામ કાંતિવાળો, જમણા બે હાથમાં બીજોરું અને પાવાળો અને ડાબા બે હાથમાં નકુલ અને અક્ષત્રવાળો. એવો દક્ષ અને ચાર ભુજાવાળો ગરુડ નામનો યક્ષ જયવંત વર્તે છે. ૭૧૦-૭૧૧. પુસ્તક અને કમળથી યુક્ત જેના જમણા બે હાથ છે અને કમંડળ અને કમળવાલા જેના બે ડાબા હાથ છે એવી પાના આસનવાળી, ચાર ભુજાવાળી,કનકસમાન કાંતિવાળી, નિવણી નામની દેવી શ્રી શાંતિનાથના ભક્તોને મંગળોની શ્રેણિ કરે છે. ૭૧૨-૭૧૩. ઇતિ શ્રી શાંતિઃ | શ્રી કુંથુનાથભગવાનનું વર્ણન- જેબૂદ્વીપના મંડનરૂપ પૂર્વ મહાવિદેહમાં આવર્ત નામની વિજયમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy