SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ १०० કાલલોક-સર્ગ ૩૨ सर्वार्था शिबिका वर्ष मेकं छद्मस्थता मता । सुमित्रो मंदिरपुरे पारणां प्रथमां ददौ ॥ ७०१ ॥ अत्रवर्षमेकं छद्मस्थता मता इत्यावश्यकापेक्षया, सप्ततिशतस्थानकापेक्षया च पाठः-ननु ज्येष्ठासितचतुर्दश्याः पौषसितनवमी यावद्गणने साधिकाः, सप्त मासाः स्युः, यदि चाधिकमासः संभवेत्तदापि साधिका अष्ट मासा एव स्युः, तत्कथं वर्षं संभवति छाद्मस्थ्यकालमानमिति चेत्सत्यं, परमर्दाधिक्ये रूपं (पूर्ण) देयमिति गणितज्ञवचनानुवृत्त्येदमप्युक्तं भावीति संभाव्यते, ग्रंथांतरे. तु तदनपेक्षणादधिकमासापेक्षणाच्च साधिकमासाष्टकसंभवे नव मासा अप्युक्ता दृश्यते इति ध्येयं. नंदीनामा ज्ञानवृक्षः प्रज्ञप्तोऽस्य जिनेशितुः । षट्त्रिंशदेव गणभृ-द्वरा भगवतः स्मृताः ॥ ७०२ ॥ इदं गणधरमानमावश्यकानुसारेण, समवायांगे तु श्रीशांतेनवतिर्गणधरा इति दृश्यते. द्वाषष्टिश्च सहस्राणि साधवः शुद्धसंयमाः । संयतीनां चैकषष्टिः सहस्राः षट्शताधिकाः ॥ ७०३ ॥ श्रावकाणां सनवति-सहस्रं लक्षयोर्द्वयं । श्राविकाणां त्रिलक्ष्याढ्या त्रिनवत्या सहस्रकैः ।। ७०४ ॥ મંદિરપુરમાં સુમિત્ર રાજાને ત્યાં થયું. ૭૦૧. અહીં જે એક વર્ષ છવાસ્થતા કહી છે તે આવશ્યકના અભિપ્રાય જાણવી. પ્રશ્ન : - સપ્તતિશતસ્થાનકની અપેક્ષાએ તો જેઠ વદ-૧૪ શે દીક્ષા ને પોષ સુદ-૯ મે કેવળજ્ઞાન એ રીતે ગણતાં તો સાધિક સાત માસ થાય. જો (પોષ માસ) અધિક માસનો સંભવ હોય તો પણ સાધિક આઠ માસ થાય, પણ છદ્મસ્થકાળ એક વર્ષની શી રીતે સંભવે ? ઉત્તર - તમારું કહેવું સત્ય છે, પરંતુ અર્ધથી અધિક પૂર્ણ સમજવું એવું ગણિતજ્ઞનું વચન છે, તે અનુસાર આ કથન કરેલું હશે એમ સંભવે છે.' ગ્રંથાંતરમાં તો તેવી અપેક્ષા નહીં કરીને અને અધિક માસની અપેક્ષા કરીને સાધિક આઠ માસનો સંભવ હોવાથી નવ માસ કહેલા પણ દેખાય છે. પ્રભુનું જ્ઞાનવૃક્ષ નંદી નામનું કહેવું છે. શાંતિનાથને ગણધરો ૩૬ કહેલા છે. ૭૦૨. આ સંખ્યા આવશ્યક અનુસારે જાણવી. સમવાયાંગમાં તો શ્રી શાંતિનાથને ૯૦ ગણધરો 5सा जाय छे.' से परिवार नीये प्रभाए - १२००० शुद्ध संयमधारी साधुभो, १६00 साध्वीमी, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy