SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ કાલલોક-સર્ગ ૩૨ प्रादुष्कृत्य स्वरूपं स्वं सज्जीकृत्य च भूपतिं । चमत्कारचलन्मौलिः सुरः स्वर्गं जगाम सः ॥ ६८७ ॥ करुणावज्रायुधनाटके उत्तराध्ययनलघुवृत्तौ च वज्रायुधचक्रवर्तिभवेऽयं देवपरीक्षणादिर्व्यतिकर उक्तोऽस्तीति ध्येयं, तथा करुणावज्रायुधे परीक्षकौ द्वौ देवावुक्ती इति ज्ञेयं. गुरोर्घनरथाप्राप्य दीक्षां मेघरथो नृपः । મૃત્વા સર્વાર્થસિડૅડમૂત્વમસ્થિતિવ: પુર: / ૬૮૮ | जीवो दृढरथस्यापि भविष्यन् गणभृद्विभोः । मृत्वा तत्रैव देवोऽभू-च्युत्वा मेघरथोऽथ च ।। ६८९ ॥ कुरुदेशशिरोरले पुरे श्रीहस्तिनापुरे । विश्वसेनस्य भूभर्तुः पुत्रोऽभूदचिरांगजः ॥ ६९० ॥ प्रभौ गर्भे समुत्पन्ने शशामोपद्रवोऽखिले । देशे जनानां मार्यादि-स्ततः शांतिरिति स्मृतः ॥ ६९१ ॥ अथवा-शांतिः स्यात्क्रोधविजयः शांतिर्वोपद्रवक्षयः । शांतिः शांतरसो वा त-प्रधानत्वात्तथाभिधः ॥ ६९२ ॥ કહીને હર્ષિત થઈને પુષ્પોની વૃષ્ટિ કરી, ૮૬. પછી પોતાનું સ્વરૂપે પ્રગટ કરી, રાજાને બરાબર સજ્જ કરી, આશ્ચર્યથી માથું ધુણાવતો તે દેવ સ્વર્ગે ગયો. ૬૮૭. કરુણાવાયુધ નાટકમાં અને ઉત્તરાધ્યયન લઘુવૃત્તિમાં તો વજાયુધ ચક્રીના ભવમાં આ દેવપરીક્ષણાદિ વૃત્તાંત કહ્યો છે, તથા કર્ણાવજાયુધ નાટકમાં બે દેવો પરીક્ષા કરવા આવ્યાનું કહ્યું છે- ઈતિ જોયું. ઘનરથ નામના ગુરુની પાસે દીક્ષા અંગીકાર કરીને મરણપામી મેઘરથ રાજા સવથસિદ્ધ વિમાનમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવ થયા. ૬૮૮. દઢરથે પણ મરણ પામીને ત્યાં જ દેવ થયો. તે શાંતિનાથ પ્રભુના ગણધર થશે. ૬૮૯. મેઘરથ રાજાનો જીવ સ્વર્ગથી આવીને કુરુદેશના શિરોરત્ન જેવા હસ્તિનાપુર નગરમાં વિશ્વસેન રાજાની અચિરા રાણીના પુત્ર થયા. ૬૯૦. પ્રભુ ગર્ભમાં આવ્યા એટલે આખા દેશમાં મારી વિગેરેનો ઉપદ્રવ હતો તે સર્વ શાંત થઈ ગયો તેથી અથવા શાંતિ એટલે ક્રોધનો વિજય (પરાભવ) શાંતિ એટલે ઉપદ્રવોનો નાશ અથવા શાંતિ એટલે શાંત રસ, આ સર્વ, તે પ્રભુમાં મુખ્યપણે હોવાથી તેમનું નામ શાંતિનાથ થયું. ૬૯૧-૬૯૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy