SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૯s કાલલોકન્સર્ગ ૩૨ एकस्योपेक्षसे प्राणां-स्तानन्यस्य च रक्षसि । तुल्येऽपि कोऽयं जीवत्वे पंक्तिभेदः किलावयोः ।। ६७३ ॥ श्येनमूचे नृपः पक्षिन् ! दीनोऽयं मुच्यतां खगः । गृहाण नानापक्वान्नं दयाधर्मोऽस्तु ते महान् ॥ ६७४ ॥ श्येनः प्रोचे च भूपाल ! धर्माधर्मविचारणा ।। भवादृशां स्यात्तृप्तानां क्षुधार्तानां तु सा कुतः ॥ ६७५ ।। विना सद्यस्कमांसं च नाहारोऽस्मादृशां परः । तद् द्रुतं दीयतामेष हत्या वा गृह्यतां मम ।। ६७६ ॥ नृपोऽथाचिंतयत्परा-पतोऽयं सर्वथा मया । रक्षणीयोऽयमप्यंगी तर्पणीयो बुभुक्षितः ॥ ६७७ ॥ श्येनं तत्तर्पयाम्येनं निजैर्मीसैर्यथोभयोः । રયા ત્રિનુ રેડસ્મિન છે. તે ક્ષણભંગુર || ૬૭૮ !! ततस्तुलायामारोप्य मायापारापतं नृपः । . उत्कृत्य स्वोरुमांसानि तोलयामास सात्त्विकः ॥ ६७९ ॥ પ્રાપ્ત કરેલા આ મારૂં ભક્ષ્ય પારેવો મને જલ્દિ આપ. ૭૨. તમે એકના પ્રાણની ઉપેક્ષા કરો છો અને એકના પ્રાણની રક્ષા કરો છો. જીવત્વમાં સમાન એવા અમારા બે ઉપર આવો પંક્તિભેદ આપ કેમ કરો છો ?' ૬૭૩. રાજાએ બાજને કહ્યું - “હે પક્ષી ! આ પક્ષી દીન છે, તેને છોડી દે, તેના બદલામાં વિવિધ પ્રકારના પકવાન્નને ગ્રહણ કર. તને મોટો દયાધર્મ થશે.” ૬૭૪. બાજ કહે છે કે - હે રાજા ! ધમધર્મની વિચારણા તમારા જેવા વૃક્ષને થાય, અમારા જેવા સુધારૂંને ક્યાંથી થાય? ૬૭૫. વળી અમારા જેવાને તાજા માંસ સિવાય બીજો આહાર હોતો નથી, માટે તરત જ મને એ પક્ષી આપી ઘો; નહીં તો પછી મારી હત્યા લ્યો.' ૬૭૬. રાજા વિચારે છે કે આ પારેવો તો મારે સર્વથા રક્ષણીય છે અને આ ભૂખ્યા પક્ષીને પણ તૃપ્ત કરવો જોઈએ. ૬૭૭. તેથી મારા માંસવડે આ બાજને તૃપ્ત કરું કે જેથી બંનેનો બચાવ અને દયા થાય. આ ક્ષણભંગુર દેહ ઉપર સ્નેહ શું કરવો?’ ૬૭૮. પછી ત્રાજવું મંગાવી તેની એક બાજુના પલ્લામાં માયાથી ઉત્પન્ન થયેલા પારેવાને મૂકી, તે -- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy