SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫ શાંતિનાથ ભગવાનનું વર્ણન अहो मेघरथस्यांतः स्फुरन् जीवदयारसः । न शक्यते शोषयितुं कृतयत्नैः सुरैरपि ॥ ६६६ ॥ अश्रद्दधानस्तत्कश्चि-द्देवः शूलभृतो वचः । परीक्षितुं नृपं दक्षं-मन्यो भूलोकमाययौ ॥ ६६७ ।। पूर्ववैरायुद्ध्यमानौ श्येनपारापतावथ । अधिष्ठाय स दंभेना-जगाम नृपसन्निधौ ॥ ६६८ ॥ ऊचे पारापतस्तत्र रक्ष रक्ष कृपानिधे ! । श्येनो हिनस्ति मां पीनो दीनं निःशरणं हहा ॥ ६६९ ॥ ऊचे वीक्ष्य भयार्तं तं समुत्पन्नकृपो नृपः । यमादपि प्रकुपिता-न्मा भैषीर्नाद्य ते भयं ॥ ६७० ॥ कंपमाने खगे तस्मि-न्नृपोत्संगमुपाश्रिते । श्येनोऽपि सहसागत्य क्षुधाक्षामोऽब्रवीदिति ।। ६७१ ॥ रक्ष रक्ष क्षुधा मार्य-माणं मां दक्षपुंगव ! । તેહિ દેહિ વિરાબાસં પડ્યું પરતં મમ | ૬૭ર ! પ્રશંસા કરી. ૬૬૪-૬૬૫. કે - “અહો ! મેઘરથ રાજાના અંતઃકરણમાં એટલો જીવદયાનો રસ છે, કે જેને દેવો પણ પ્રયત્ન કરવા છતાં દૂર કરી શકે નહીં.' ૬૬૬. તે ઈશાનંદ્રના વચન ઉપર શ્રદ્ધા નહિ કરતાં કોઇ મિથ્થામતિદેવ, પોતાને હોંશીયાર માનતો, મેઘરથ રાજાની પરીક્ષા કરવા પૃથ્વી પર આવ્યો. ૬૬૭. તે વખતે પૂર્વના વૈરથી, પરસ્પર યુદ્ધ કરતા બાજ અને પારેવામાં તે દંભથી અધિષ્ઠિત થઈને મેઘરથ રાજા પાસે આવ્યો. ૬૬૮. પારેવો રાજાને કહે છે કે હે કૃપાનિધિ ! મારી રક્ષા કરો. રક્ષા કરો. આ મજબૂત એવો બાજપક્ષી નિઃશરણ અને દીન એવા મને મારી નાખે છે.' ૬૬૯.* તેને ભયથી પીડાતા જોઈને, કુપાળુ રાજાએ કહ્યું કે - “કોપેલા એવા યમથી પણ હવે ડરીશ નહીં, હવે તને ભય નથી.' ૬૭૦. એટલે કંપાયમાન થતો તે પક્ષી રાજાના ખોળામાં બેસી ગયો. બાજ પણ એકદમ આવીને સુધાથી પીડાયેલો આ પ્રમાણે બોલ્યો. ૬૭૧. કે - હે દક્ષપુંગવ ! મને મારી નાખતી એવી સુધાથી મારું રક્ષણ કર, રક્ષણ કર ઘણા કાળથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy