________________
ઘર્મનાથ ભગવાનના યક્ષ-યક્ષિણી.
चतुस्सहस्राभ्यधिके द्वे लक्षे श्राद्धपुंगवाः । चतुर्लक्षी श्राविकाणां सहस्राश्च त्रयोदश ॥ ६४९ ॥ शतानि पंचचत्वारिं-शत्केवलजुषां विभोः । तावंत्येव शतान्येव मनःपर्यायिणामपि ।। ६५० ॥ त्रयोऽवधिज्ञानभाजां सहस्राः षट्शताधिकाः । वर्यवैक्रियलब्धीनां सहस्राः सप्त कीर्तिताः ॥ ६५१ ॥ शतानि नव चोक्तानि सच्चतुर्दशपूर्विणां । वादिनां च सहस्रे द्वे शतैरष्टभिरन्विते ॥ ६५२ ।। अरिष्टो मुख्यगणभृत् शिवार्या च प्रवर्तिनी ।। विष्णुः पुरुषसिंहश्च नृपश्चरणसेवकः ॥ ६५३ ॥ बीजपूराभयगदा-स्त्रिषु दक्षिणपाणिषु । गदपद्माक्षनकु लान् दधद्वामेषु च त्रिषु ।। ६५४ ।। त्रिमुखः किन्नरो यक्षो रक्तांगः कूर्मवाहनः । षड्भुजोऽभीष्टमाधत्ते श्रीधर्मप्रभुसेविनां ।। ६५५ ।। देवी च पन्नगाभिख्या सा कंदर्पा मतांतरे । चतुर्भुजा गौरवर्णा राजते मत्स्यवाहना ॥ ६५६ ॥ उत्पलांकुशसंयुक्त-सद्दक्षिणकरद्वया । पद्माभयांचिता वामपाण्योर्धत्ते सुखं सतां ॥ ६५७ ॥ इति श्रीधर्मनाथः ॥
पाहीनो परिवार थयो. ९४७-६५२.
અરિષ્ટ નામના મુખ્ય ગણધર, શિવાય નામે પ્રવત્તિની અને પુરુષસિંહ નામનો વાસુદેવ પ્રભનો ચરણસેવક શ્રાવક ભક્ત થયો. ૫૩.
ત્રણ જમણા હાથમાં બીજોરું, અભય અને ગદા તથા ડાબા ત્રણ હાથમાં ગદા, પદ્માક્ષ અને નકુલને ધારણ કરનાર, રક્ત વર્ણવાળો, કૂર્મના વાહનવાળો, છ ભુજાવાળો અને ત્રણ મુખવાળો કિન્નર નામનો યક્ષ શ્રી ધર્મનાથ પ્રભુના સેવકોના અભીષ્ટને પૂરનાર થયો. ૬૫૪-૬પપ.
પન્નગા નામની મતાંતરે કંદપ નામની દેવી ચાર ભુજાવાળી, ગૌર વર્ણવાળી, મત્સ્યના વાહનવાળી, બે જમણી ભુજામાં કમળ અને અંકુશવાળી તથા ડાબી બે ભુજામાં પદ્મ અને અભયવાળી સજ્જનોને સુખ આપનારી થઈ. ૬૫૬-૬૫૭. ઇતિ શ્રીધર્મનાથઃ ||
શ્રી શાંતિનાથવર્ણન - પૂર્વભવમાં શ્રીષેણ નામના રાજા અને અભિનંદિતા નામે રાણી હતા. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org