SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ કાલલોક-સર્ગ ૩૨ अनंतस्वामिनिर्वाणा-चतुर्भिः सागरोपमैः । जातो दशाब्दलक्षोनैः श्रीधर्मो जगदीश्वरः ॥ ६४१ ॥ शिष्यते स्म तदा तुर्या-रकस्यांभोधयस्त्रयः । पंचषष्टिश्चाब्दलक्षा वेदनागसहस्रकाः ॥ ६४२ ॥ स्वयं धर्मस्वभावत्वा-द्गर्भस्थे वा भवद्विभौ । मातातिधार्मिकी तस्मा-द्धर्मनाथ इति स्मृतः ।। ६४३ ॥ देहोच्छ्रयः पंचचत्वारिंशचापमितः स्मृतः । वज्रं च लांछनं वर्ष-लक्षाणि दश जीवितं ॥ ६४४ ॥ वर्शलक्षद्वयं सार्द्ध कुमारत्वे व्रतेऽपि च । राज्ये पुनः प्रभुः पंच-वर्षलक्षाण्यपूरयत् ।। ६४५ ॥ शिबिका नागदत्ताख्या छाग्रस्थ्यं मासयोयं । धर्मसिंहः सौमनस-ग्रामेऽदादाद्यपारणां ॥ ६४६ ॥ ज्ञानवृक्षश्चनिर्दिष्टो दधिपर्ण इति प्रभोः । द्वि चत्वारिंशदादिष्टाः श्रीजिनस्य गणाधिपाः ॥ ६४७ ॥ चतुःषष्टिः सहस्राणि संयतानां जिनेशितुः । तथा सहस्रा द्वाषष्टिः साध्वीनां सचतुःशताः ॥ ६४८ ॥ थया. १४१. તે વખતે ચોથો આરો ત્રણ સાગરોપમ, દશ લાખ વર્ષ તથા ૬૫ લાખ અને ૮૪000 વર્ષ બાકી २हो तो. ९४२. પોતે ધર્મના સ્વભાવવાળા હોવાથી અને પ્રભુ ગર્ભમાં હતા ત્યારે માતા અતિ ધાર્મિક વૃત્તિવાળા થવાથી ધર્મનાથ એવું નામ સ્થાપન કર્યું. ૬૪૩. પ્રભુનું શરીર ૪૫ ધનુષ્યનું, લાંછન વજનું અને આયુષ્ય દશ લાખ વર્ષનું હતું. તેમાં અઢી લાખ વર્ષ કુમારાવસ્થામાં, પાંચ લાખ વર્ષ રાજ્યાવસ્થામાં અને અઢી લાખ વર્ષ વ્રતાવસ્થામાં व्यतीत या. ६४४-६४५. દીક્ષા અવસરે શિબિકા નાગદત્તા નામની અને છઘસ્થ પયય બે માસનો હતો. પ્રથમ પારણું સૌમનસ ગામે ધર્મસિંહે કરાવ્યું. ૬૪૬. शानवृक्ष ६५५५[ नामर्नु तुं. धर्मनाथ प्रभुने ४२ ५२, १४000 साधुमो, १२४०० साध्वीभो, २,०४,००० श्रावी, ४,१3,000 श्राविमो, ४५०० mlil, ४५०० भन:पर्यशानी, 3500 मशिनी, ७००० वैठियसवाणा, ८०० यौहपूवा भने २८०० Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy