SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનાથ ભગવાનનું વર્ણન पातालयक्षस्त्रिमुखो रक्तो मकरवाहनः । । षड्भुजः कुरुते प्रीति-मनंतप्रभुसेविनां ॥ ६३३ ॥ युग्मं ॥ आदधाना खड्गपाशौ वामेतरकरद्वये । वामे करद्वये शश्व-द्दधाना फलकांकुशौ ।। ६३४ ॥ पद्मासना गौरवर्णा देव्यंकुशा चतुर्भुजा । अनंतप्रभुभक्तानां धत्तेऽनंतां सुखश्रियं ॥ ६३५ ॥ इत्यनंतजित् ॥ भारते भद्दिलपुरे धातकीखंडमंडने । नृपो दृढरथोऽसौ च गुरोर्विमलवाहनात् ।। ६३६ ॥ आदाय संयमं जज्ञे विजयेऽनुत्तरे सुरः । द्वात्रिंशदर्णवायुष्क-स्ततः शून्याख्यनिर्वृति ॥ ६३७ ॥ पुरे रत्नपुरे भानो-नृपस्य तनयोऽभवत् । सुव्रतायाः कुक्षिरत्नं धर्मनाथो जिनेश्वरः । ६३८ ॥ वैशाखे सप्तमी शुक्ला तृतीया माघजोज्ज्वला । माघे त्रयोदशी शुक्ला तथा पौषस्य पूर्णिमा ॥ ६३९ ॥ ज्येष्ठस्य पंचमी शुक्ला कल्याणकदिनाः प्रभोः । पुष्यं च पंचस्वप्येषु भं राशिः कर्क एव च ।। ६४० ॥ જમણી બાજુના બે હાથમાં ખગ અને પાશ તથા ડાબી બાજુના બે હાથમાં લક અને અંકુશને નિરંતર ધારણ કરનારી પદ્મના આસનવાળી, ગૌર વર્ણવાળી, તેમજ ચાર ભુજાવાળી અંકુશા નામની દેવીઅનંતપ્રભુના ભક્તોને પારાવાર સુખલક્ષ્મીને આપનારી થઈ. ૬૩૪-૬૩૫. ઇતિ श्रीसनंतः॥ શ્રી ધર્મનાથ ભગવાનનું વર્ણન - ધાતકીખંડના શોભારૂપ ભરતક્ષેત્રમાં ભક્િલપુર નામના નગરમાં દઢરથ નામનો રાજા હતો. તેઓએ વિમળવાહન નામના ગુરુપાસે ચારિત્ર અંગીકાર કર્યું. મરણ પામીને વિજય નામના અનુત્તર વિમાનમાં ૩૨ સાગરોપમનાં આયુષ્યવાળા દેવ થયા. ત્યાંથી વીને શૂન્ય નામના દેશમાં, રત્નપુર નામના નગરમાં ભાનુ નામના રાજાની સુવ્રતા નામની રાણીની કુક્ષિથી घनाथ नामे निश्वेरनो. ४न्म. थयो. 539-53८. વૈશાખ સુદ ૭, મહા સુદ-૩, મહા સુદ-૧૩, પોષ સુદ-૧૫ ને જેઠ સુદ-પ-એ પાંચ તેમના કલ્યાણકની તિથિઓ જાણવી. પાંચે કલ્યાણકોમાં નક્ષત્ર પુષ્ય જાણવું અને પ્રભુની રાશિ કર્ક रावी. 53८-६४०. . અનંતનાથ ભગવાનના નિવણથી દશ લાખ વર્ષ જૂન ચાર સાગરોપમે, ધર્મનાથ પ્રભુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy