SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ मासत्रयं च छाद्मस्थ्ये ऽश्वत्थश्च ज्ञानभूरुहः । प्रभोगणभृतः श्रेष्ठाः पंचाशत्परिकीर्त्तिताः ।। ६२५ ॥ इत्यावश्यकाभिप्रायः, समवायांगे तु चतुष्पचाशद्गणधरा उक्ता इति ज्ञेयं. षट्षष्टिश्च सहस्राणि साधूनां सत्त्वशालिनां । द्वाषष्टिः संयतीनां च सहस्राण्यभवन् विभोः ।। ६२६ ॥ लक्षद्वयं च श्राद्धानां षट्सहस्राधिकं प्रभोः । श्राविकाणां चतुर्लक्षी सहस्राश्च चतुर्दश ।। ६२७ ॥ तथा पंचसहस्राणि केवलज्ञानशालिनां । तावत्येव सहस्राणि मनोज्ञानवतामपि ।। ६२८ ॥ चत्वारोऽवधिभाजां च सहस्रास्त्रिशताधिकाः । सहस्रमेकं पूर्णं च सच्चतुर्दशपूर्विणां ।। ६२९ ॥ लसद्वैक्रियलब्धीनां सहस्राण्यष्ट जज्ञिरे । द्वाभ्यां शताभ्यामधिका त्रिसहस्री च वादिनां ॥ ६३० ॥ यशोनामाद्यगणभृ-त्पद्माख्या च प्रवर्त्तिनी । पुरुषोत्तमो विष्णुश्च सदा चरणसेवकः ।। ६३१ ॥ दधत्पद्मखड्गपाशा-नपसव्ये करत्रये । नकुलं फलकं चाक्ष- सूत्रं वामकरत्रये ।। ६३२ ॥ Jain Education International કાલલોક-સર્ગ ૩૨ ત્રણ માસ છદ્મસ્થાવસ્થામાં રહ્યા, જ્ઞાનવૃક્ષ પીપળાનું હતું. પ્રભુના ગણધર પચાસ કહ્યા छे. ५२५. એ આવશ્યકનો અભિપ્રાય છે. શ્રીસમવાયાંગમાં તો ૫૪ કહ્યા છે. अनंतप्रभुने सत्वशाजी सेवा ५५००० साधुखी, १२००० साध्वीखो, २,०५,००० श्रावड़ी, ४,१४,००० श्राविप्रो, ५००० ठेवणज्ञानी, ५००० मनःपर्यवज्ञानी, ४३०० अवधिज्ञानी, १००० ચૌદપૂર્વી, ૮૦૦૦ વૈક્રિયલબ્ધિવાળા અને ૩૨૦૦ વાદીઓનો પરિવાર થયો. ૬૨૬-૬૩૦. પ્રથમ ગણધર યશ નામના, પ્રથમ પ્રવર્તિની પદ્મા નામની અને પુરુષોત્તમ નામના વાસુદેવ પ્રભુના ભક્ત શ્રાવક થયા. ૬૩૧. પાતાળ નામનો યક્ષ-ત્રણ મુખવાળો, રક્ત વર્ણવાળો, મકરના વાહનવાળો, છ ભુજાવાળો, જેની દક્ષિણ બાજુની ત્રણ ભુજામાં પદ્મ, ખડ્ગ અને પાશ છે અને ડાબી બાજુની ત્રણ ભુજામાં નકુલ, ફલક અને અક્ષસૂત્રને ધારણ કરનારો, અનંતપ્રભુની સેવા કરનારને પ્રીતિ ઉપજાવનાર થયો. ૬૩૨-૬૩૩. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy