SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ અનંતનાથ ભગવાનનું વર્ણન चैत्रस्य पंचमी शुभ्रा कल्याणकदिनाः प्रभोः । पंचस्वप्येषु नक्षत्रं रेवती परिकीर्तितं ।। ६१७ ।। नव गर्भस्थितिर्मासाः प्रभोः षड्दिवसाधिकाः । अंकः श्येनो मीनराशि-धनुः पंचाशदुच्छ्रयः ॥ ६१८ ॥ ज्ञानादीनामनंतत्वा-दनंत इति कीर्त्यते । अनंतमणिदाम्नां वा मात्रा स्वप्ने निरीक्षणात् ॥ ६१९ ॥ विमलस्वामिनिर्वाणा-नवभिः सागरोपमैः । त्रिंशल्लक्षशरन्न्यूनै-रनंतोऽजायत प्रभुः ॥ ६२० ॥ शिष्यंते स्म तदा तुर्या-रके सप्त पयोधयः । लक्षैः सहवैवर्षाणां पूर्वोक्तैरधिकाः किल ॥ ६२१ ॥ सप्त सार्द्धा वर्षलक्षाः कुमारत्वेऽवसद्विभुः । भूपालत्वं पंचदश-वर्षलक्षाण्यपालयत् ॥ ६२२ ।। सार्द्धानि सप्त वर्षाणां लक्षाणि व्रतमादधौ । लक्षाणि त्रिंशदब्दानां सर्वमायुरभूप्रभोः ॥ ६२३ ॥ व्रते सागरदत्ताख्या शिबिका विजयाभिधः । वर्द्धमानग्रामवासी प्रभोः प्रथमदायकः ।। ६२४ ॥ કલ્યાણકના દિવસો જાણવા. પાંચે કલ્યાણકમાં નક્ષત્ર રેવતી જાણવું. ૬૧૬-૬૧૭. પ્રભુની ગર્ભસ્થિતિ નવ માસ ને ૬ દિવસની, મીનરાશિ અને શ્યનનું લાંછન તથા શરીર प्रयास धनुष्य . १८. જ્ઞાનાદિ અનંત હોવાથી તેમજ મણિની અનંત માળાઓ માતાએ સ્વપ્નમાં જોયેલ હોવાથી અનંત નામ સ્થાપન કર્યું. ૬૧૯. વિમળસ્વામીના નિવણથી ત્રીશ લાખ વર્ષ જૂન, નવ સાગરોપમે અનંતનાથજી થયા. ૬૨૦. ते मते योथो मारी, सात सागरो५म माने त्रीश सासवर्ष पूर्व ४८ वर्षा (७५,८४,000) એ અધિક બાકી રહ્યો હતો. ૬૨૧. પ્રભુ સાડાસાત લાખ વર્ષ કુમારાવસ્થામાં, ૧૫ લાખ વર્ષ રાજ્યની પ્રતિપાલના કરી અને . લાખ વર્ષ ચારિત્રાવસ્થામાં રહ્યા-એ રીતે કુલ ૩૦ લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થયું. ૨૨-૬૨૩. દીક્ષા અવસરે સાગરદત્તા નામે શિબિકા હતી. પ્રથમ પારણું વર્ધમાનગ્રામવાસી વિજય २व्यु. १२४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy