________________
८८
કાલલોક-સર્ગ ૩૨ फलं चक्रं च बाणं च खड्गं पाशाक्षसूत्रके । स भुजेष्वपसव्येषु षट्सु धत्ते महाबलः ॥ ६०९ ॥ नकुलं चक्रमिष्वासं फलकं चांकुशाभये । भुजेषु षट्सु वामेषु धत्ते मत्तेभविक्रमः ।। ६१० ॥ देव्यभूद्विजयाभिख्या विदिता च मतांतरे । वर्णतो हरितालाभा पद्मासीना चतुर्भुजा ॥ ६११ ॥ तनोति शं बाणपाश-युग्दक्षिणकरद्वया । धार्मिकाणां धनुर्नाग-शालिवामकरद्वया ॥ ६१२ ॥ इति श्रीविमलः ॥ नृप ऐरावतक्षेत्रे धातकीखंडवर्तिनि । रिष्टपुर्यामभूत्पद्म-रथश्चित्ररथान्मुनेः ॥ ६१३ ॥ संप्राप्य संयमं विंश-त्यब्ध्यायुः प्राणतेऽभवत् । सुरः स पुर्ययोध्यायां देशे कोशलनामनि ।। ६१४ ॥ सिंहसेनस्य नृपतेः सुयशाकुक्षिसंभवः । तनयोऽनंतजिन्नाम्ना जिनेंद्रोऽभूच्चतुर्दशः ॥ ६१५ ॥ श्रावणे सप्तमी कृष्णा वैशाखस्य त्रयोदशी । भूतेष्टा चासिते पक्षे वैशाखस्य चतुर्दशी ॥ ६१६ ॥
જ્યારે ડાબા છ હાથમાં મદોન્મત્ત હાથી જેવા પરાક્રમવાળો તે, નકુળ, ચક્ર, ધનુષ્ય, ફલક, અંકુશ અને समयने धा२९॥ 5२तो तो. 500-१०.
દેવી વિજ્યા નામની મતાંતરે વિદિતા નામની થઈ. તે લીલા વર્ણવાળી, પદ્મના આસનવાળી, ચાર ભુજાવાળી, જમણા બે હાથમાં બાણ અને પાશ તથા ડાબા બે હાથમાં ધનુષ્ય અને નાગને ધારણ કરનારી, ધાર્મિક જનોના સુખને વિસ્તારનારી થઈ. ૬૧૧-૬૧૨. ઇતિ શ્રીવિમલ //
શ્રીઅનંતનાથપ્રભુનું વર્ણન - ધાતકીખંડના ઐરાવતક્ષેત્રમાં રિઝપુરીમાં પવરથ નામે રાજા હતા. તેમણે ચિત્રરથ નામના મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. કાળ કરીને પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમનાં આયુષ્યવાળા દેવતરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી અવીને કોશલદેશમાં અયોધ્યાપુરીમાં સિંહસેન રાજાની રાણી સુયશાની કુક્ષિથી ઉત્પન્ન થઈ, અનંતજિતુ નામના ચૌદમા તીર્થંકર थया. ११३-११५.
શ્રાવણ વદ-૭, વૈશાખ વદ-૧૩, વૈશાખ વદ-૧૪, વૈશાખ વદ-૧૪ અને ચૈત્ર સુદ-પ-એ પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org