SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ स त्रिनेत्रः श्वेतवर्णो वृषारूढश्चतुर्भुजः । मातुलिंगगदायुक्त सदक्षिणकरद्वयः ।। ५६२ ।। नकुलं चाक्षसूत्रं च दधद्वामकरद्वये । श्रियं श्रेयांसभक्तानां वितनोति समीहितां ॥ ५६३ ॥ श्रीवत्साख्या प्रभोर्देवी मानवी वा मतांतरे । सिंहासीना गौरवर्णा सा निर्दिष्टा चतुर्भुजा ॥ ५६४ ॥ धत्ते दक्षिणयोः पाण्यो - वरदं मुद्गरं च सा । धत्ते च वामयोः पाण्योः क्रमात्कलशमंकुशं ॥ ५६५ ।। इति श्री श्रेयासः ॥ विजये मंगलावत्यां पुष्करप्राग्विदेहगे । सद्रत्नसंचयापुर्यां राजा पद्मोत्तरोऽभवत् ॥ ५६६ ॥ गुरोः श्रीवज्रनाभस्य पार्श्वे स प्राप्य संयमं । सुरोऽभूप्राणतस्वर्गे विंशत्यर्णवजीवितः || ५६७ ॥ चंपापुर्यामंगदेशे वसुपूज्यमहीपतेः । राज्ञ्या जयायास्तनुजो वासुपूज्यस्ततोऽभवत् ।। ५६८ ॥ उज्ज्वला नवमी ज्येष्ठे भूतेष्टा फाल्गुने शितिः । फाल्गुने मावसी माघे द्वितीया च समुज्ज्वला ।। ५६९ ॥ કાલલોક-સર્ગ ૩૨ તે યક્ષ ત્રણ નેત્રવાળો, શ્વેત વર્ણવાળો, વૃષભના વાહનવાળો, ચાર ભુજાવાળો, જમણી બે ભુજામાં માતુલિંગ અને ગદા ધારણ કરનારો તથા ડાબી બે ભુજામાં નકુળ અને અક્ષસૂત્રને ધારણ કરનારો, શ્રેયાંસનાથના ભક્તોના ઇચ્છિત પૂરનારો થયો. ૫૬૨-૫૬૩. Jain Education International પ્રભુની દેવી શ્રીવત્સા નામની મતાંતરે માનવી નામની સિંહના આસનવાળી, ગૌરવર્ણવાળી, ચાર ભુજાવાળી, બે જમણા હાથમાં વરદ અને મુગર તથા બે ડાબા હાથમાં કળશ અને અંકુશને धारा ४२नारी अर्ध प७४-चय हति श्री श्रेयांसः ॥ શ્રીવાસુપૂજ્યસ્વામિ વર્ણન પુષ્કરવ૨દ્વીપના પૂર્વ મહાવિદેહમાં મંગળાવતી વિજયમાં રત્નસંચયાનગરીમાં પદ્મોત્તર નામે રાજા હતા. ૫૬૬. તેઓ વજ્રનાભ ગુરૂપાસે સંયમ ગ્રહણ કરીને, પ્રાણત દેવલોકમાં વીશ સાગરોપમ આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થયા. ૫૬૭. ત્યાંથી ચ્યવીને, અંગદેશમાં ચંપાપુરીનગરીમાં વસુપૂજ્ય રાજા અને જયા રાણીના પુત્ર વાસુપૂજ્ય નામે તીર્થંકર થયા. ૫૬૮. જેઠ સુદ-૯, ફાગણ વદ ૧૪, ફાગણ વદ ૦)), મહા સુદ ૨ અને અષાડ સુદ ૧૪ - આ પાંચ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy