SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ७४ કાલલોક-સર્ગ ૩ર भाद्रस्य नवमी शुक्ला कल्याणतिथयः प्रभोः । पंचस्वप्येषु नक्षत्रं मूलं राशिर्धनुर्भवेत् ॥ ४९८ ॥ अष्टौ मासाः स्थितिर्गर्भे षड्विंशतिदिनाधिकाः । मकरो लांछनं देहो-च्छ्रयश्च धनुषां शतं ।। ४९९ ।। नवत्यांभोधिकोटीनां पूर्वलक्षद्वयोनया । श्रीचंद्रप्रभनिर्वाणा जातः श्रीसुविधिर्जिनः ॥ ५०० ॥ दश कोट्यः सागराणां पूर्वलक्षद्वयाधिकाः । तुर्यारके स्म शिष्यते श्रीमत्सुविधिजन्मनि ।। ५०१ ॥ शुभक्रियापरत्वेन विख्यातः सुविधिः प्रभुः । माता वा गर्भकालेऽभू-त्सुविधिर्यततस्थता ॥ ५०२ ॥ पंचाशदेव पूर्वाणां कुमारत्वे सहस्रकाः । अष्टाविंशतिपूर्वांगा-धिकास्ते राज्यसंस्थितौ ॥ ५०३ ॥ अष्टाविंशतिपूर्वांग-न्यूनं च पूर्वलक्षकं । व्रते छद्मस्थता तत्र प्रभोर्मासचतुष्टयं ॥ ५०४ ॥ કલ્યાણકની તિથિ જાણવી અને પાંચે કલ્યાણક મૂળ નક્ષત્રમાં થયા. પ્રભુની રાશિ ધનુ જાણવી. ४८७-४८८. ગર્ભસ્થિતિ, આઠ માસ ને ૨૬ દિવસની મકરનું લાંછન અને દેહ સો ધનુષ્ય ઉંચો वो. ४८८. શ્રી ચંદ્રપ્રભપ્રભુના નિવણથી બે લાખ પૂર્વ ન્યૂન નેવું ક્રોડ સાગરોપમ પછી સુવિધિનાથ उत्पन्न थया. ५00. સુવિધિનાથ ભગવાનના જન્મ વખતે ચોથો આરો, બે લાખ પૂર્વ અધિક દશ કોટી સાગરોપમ बातो. ५०१. શુભ ક્રિયામાં તત્પર હોવાથી, તેમજ માતાને ગર્ભકાળે સુવિધિમાં તત્પરતા થયેલ હોવાથી સુવિધિનાથ તરીકે પ્રસિદ્ધ થયા. પ૦૨. પચાસ હજાર પૂર્વ કૌમારાવસ્થામાં અને ૨૮ પૂવગ અધિક પચાસ હજાર પૂર્વ રાયાવસ્થામાં व्यतीत थया. ५०3. ૨૮ પૂર્વાગ ન્યૂન એક લાખ પૂર્વ વ્રતપણામાં રહ્યા, તેમાં ચાર માસ છઘસ્થપણામાં २. ५०४. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy