SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫ સુવિધિનાથનો પરિવાર पूर्वलक्षद्वयं सर्व मायुरासीज्जगत्पतेः । सूरप्रभाख्या शिबिका मल्लिः स्याद् ज्ञानभूरुहः ॥ ५०५ ॥ पूष्याभिख्यः श्वेतपुरे पारणां प्रथमां ददौ । अष्टाशीतिर्गणभृतो द्वे लक्षे मुनिसत्तमाः ॥ ५०६ ।। लक्षमेकं च सायानां सहस्राणि च विंशतिः । एकोनत्रिंशत्सहस्त्रा द्वे लक्षे श्रावकोत्तमाः ॥ ५०७ ॥ श्राविकाणां चतुर्लक्षी सहस्राण्येकसप्ततिः । केवलज्ञानभाजां स्युः शतानि पंचसप्ततिः ॥ ५०८ ।। शताः पंचसप्ततिश्च मनःपर्यायशालिनां । अवधिज्ञानिनामष्टौ सहस्राः सचतुःशताः ॥ ५०९ ॥ शताः पंचदशाभूवन् सच्चतुर्दशपूर्विणां । लसद्वैक्रियलब्धीनां सहस्राणि त्रयोदश ॥ ५१० ॥ वादिनां षट्सहस्राणि गणी ज्येष्ठो वराहकः । प्रवर्त्तिनी वारुणीति युद्धवीर्यो नृपोऽर्चकः ॥ ५११ ॥ अजिताख्यो यक्षराजः श्वेतश्रीः कूर्मवाहनः । मातुलिंगाक्षसूत्राढ्य-वामेतरकरद्वयः ॥ ५१२ ॥ જગત્પતિ સુવિધિનાથનું કુલ આયુષ્ય બે લાખ પૂર્વનું હતું. દીક્ષા અવસરે સૂરપ્રભા નામે શિબિકા હતી અને જ્ઞાનવૃક્ષ મલ્લી નામનું હતું. પ૦પ. પ્રથમ પારણું જેતપુરમાં પૂષ્ય રાજાને ત્યાં થયું હતું. પ૦૬ સુવિધિનાથ ભગવાનને ૮૮ ગણધર, બે લાખ મુનિઓ, ૧,૨૦,000 સાધ્વીઓ, બે લાખ ને मोगात्रीश २ श्रावी, ४,७१,००० श्राविधामी, ७५०० वानी, ७५०० मन:पर्यशानी, ८४०० मशिनी, १५०० यौहपूर्वी, १3000 वैठियaagil भने 5000 वाहीमो थया. ५०७-५१०. મુખ્ય ગણધર વરાહક હતા પ્રવત્તિની વારૂણી અને યુદ્ધવીર્ય નામના રાજા પ્રભુના ભક્ત श्राव थया. ५११. અજિત નામનો યક્ષ-શ્વેત વર્ણવાળો, કૂર્મના વાહનવાળો, દક્ષિણ બાજુના બે હાથમાં માતુલિંગ અને અક્ષસૂત્ર તથા ડાબી બાજુના બે હાથમાં કુંત અને નકુળને ધારણ કરનારો, ચાર ભુજાવાળો; શ્રીસુવિધિજિનના સેવકોને પ્રીતિ ઉત્પન્ન કરનાર થયો. પ૧૨-૫૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy