SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ સુવિધિનાથનું વર્ણન स च त्रिनेत्रो हरित-वर्णांगो हंसवाहनः । चक्रयुग्दक्षिणकरो वामपाणौ समुद्गरः ॥ ४९१ ॥ प्रभोर्चालाभिधा देवी भृकुटिश्च मतांतरे । चतुर्भुजा पीतवर्णा वरालकाख्यवाहना ॥ ४९२ ॥ वरालको जीवविशेषः । सा खड्गमुद्गरौ धत्ते हस्तयोरपसव्ययोः । फलकं परशुं चैव सव्ययोः करपद्मयोः ॥ ४९३ ॥ इति चंद्रप्रभः ॥ विजये पुष्कलावत्यां प्राग्विदेहेषु पुष्करे । नगर्यां पुंडरीकिण्यां महापद्मोऽभवन्नृपः ॥ ४९४ ।। स सर्वजगदानंद-गुरुपायें धृतव्रतः । एकोनविंशत्यब्ध्यायु-रानते त्रिदशोऽभवत् ॥ ४९५ ॥ शून्यदेशेऽथ काकंद्यां पुर्यां सुग्रीवभूपतेः । रामाराज्ञीकुक्षिभवः पुत्रोऽभूत्सुविधिर्जिनः ॥ ४९६ ॥ फाल्गुने नवमी श्यामा कृष्णा मार्गस्य पंचमी । श्यामा षष्ठी च तस्यैव तृतीया कार्तिकेसिता ॥ ४९७ ॥ વિજય નામનો યક્ષ થયો. જે ત્રણ નેત્રવાળો, લીલાવર્ણવાળો, હંસના વાહનવાળો, દક્ષિણ હાથમાં ચક્ર અને ડાબા હાથમાં મુદ્ગરવાળો હતો. ૪૯૧. પ્રભુની યક્ષિણી જ્વાળા નામની, મતાંતરે ભૃકુટી નામની થઈ. તે ચાર ભુજાવાળી, પીળા વર્ણવાળી,વરાલક નામના વાહનવાળી (વાલક જીવવિશેષ જાણવો) જમણા બે હાથમાં ખડ્ઝ અને મુદ્દગર તથા ડાબા બે હાથમાં ફલક અને પરશુને ધારણ કરનારી થઈ. ૪૯૨-૪૯૩. ઈતિ શ્રીચંદ્રપ્રભ શ્રીસુવિધિનાથ વર્ણન - પુષ્પરાધદ્વીપના પૂર્વમહાવિદેહમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીમાં મહાપદ્મ નામે રાજા હતા. ૪૯૪. તેમણે સર્વજગદાનંદ નામના ગુરૂની પાસે ચારિત્ર ગ્રહણ કર્યું, ત્યાંથી કાળ કરીને આવતા નામના નવમાં દેવલોકમાં, ૧૯ સાગરોપમના આયુષ્યવાળા દેવપણે ઉત્પન્ન થયા. ૪૯૫. ત્યાંથી અવીને શૂન્ય દેશનાં કાકંદીપુરીમાં, સુગ્રીવ રાજાની રામા રાણીની કુક્ષિએ સુવિધિનાથ ભગવાન પુત્રપણે ઉત્પન્ન થયા. ૪૯૬. ફાગણ વદ ૮, માગસર વદ ૫, માગસર વદ ૬, કારતક સુદ ૩ અને ભાદરવા સુદ ૯, એ પાંચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy