SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ vvvvvvvv કાલલોક-સર્ગ ૩૨ चतुर्विंशतिपूर्वांग-न्यूनं च पूर्वलक्षकं । श्रामण्यं तत्र मासानां त्रयं छद्मस्थतास्थितिः ॥ ४८३ ।। पूर्वाणां दश लक्षाणि सर्वमायुरभूप्रभोः । धनुषां च शतं सार्द्धं भगवद्वपुरुच्छ्रयः ॥ ४८४ ॥ मनोरमाख्या शिबिका प्रथमां पारणां ददौ । पञखडे सोमदत्त नागाख्यो ज्ञानभूरूहः ॥ ४८५ ॥ गणेशाश्च त्रिनवति-रध्यर्द्धं लक्षयोर्द्वयं । संयतानां संयतीनां लक्षास्तिस्रस्तथोपरि ॥ ४८६ ॥ स्युरशीतिः सहस्राणि श्राद्धा मुनिमिता मताः । पंचलक्षी नवसहस्रोनाश्चोपासिका मताः ।। ४८७ ।। सर्वज्ञानां सहस्राणि दशाष्टौ च मनोविदां । अष्टावधिस्पृशां वैक्रियाढ्यान्नं च चतुर्दश ॥ ४८८ ॥ सहस्रे द्वे भगवतः स्याच्चतुर्दशपूर्विणां । अभूवन् वादिनां सप्त सहस्राः षट्शताधिकाः ॥ ४८९ ॥ दिन्नो गणधरो मुख्यः सुमनाश्च प्रवर्तिनी । भक्तश्च मघवा भूमान् यक्षः स्याद्विजयाभिधः ॥ ४९० ॥ व्यतीत थया. ४८२. ચોવીશ પૂવગ ન્યૂન એક લાખ પૂર્વ શ્રમણાવસ્થામાં વ્યતીત થયા. એ રીતે સર્વમલીને દશ લાખ પૂર્વનું ચંદ્રપ્રભ પ્રભુનું આયુષ્ય જાણવું. છદ્મસ્થાવસ્થામાં ત્રણ માસ જ રહ્યા. એમનું શરીર घोस धनुष्य प्रभा. तु. ४८३-४८४. દીક્ષા અવસરે મનોરમા નામે શિબિકા હતી. પ્રથમ પારણું પાખંડ નગરમાં સોમદત્તને ત્યાં थयु. निवृक्ष नाग नामनु तु. ४८५. ચંદ્રપ્રભપ્રભુને ગણધર ૯૩, અઢી લાખ સાધુઓ, ત્રણ લાખ ને ૮૦ હજાર સાધ્વીઓ, અઢી લાખ શ્રાવકો અને ૪૯૧000 શ્રાવિકાઓ હતી. ૪૮૬-૪૮૭. १०००० muनी, ८००० मन:पर्यशानी८००० मशिनी, १४००० વૈક્રિયલબ્ધિવાળા, ૨૦00 ચૌદપૂર્વી અને ૭૬૦૦ વાદીઓ થયા. ૪૮૮-૪૮૯. ગણધરમાં મુખ્ય દિત્ર નામના, સાધ્વીમાં મુખ્ય સુમના પ્રવત્તિની અને મઘવા નામનો રાજા मत. श्राव थयो. ४८०. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005158
Book TitleLokprakash Part 05
Original Sutra AuthorN/A
AuthorKunvarji Anandji Shah
PublisherNamaskar Aradhak Trust, Mumbai
Publication Year
Total Pages418
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy